Loading...
Welcome to Police Department
Search

ટ્રાફિક વોર્ડન સિસ્ટમ
     અમદાવાદ શહે૨ પોલીસ ટ્રાફીક વોર્ડન વિનિયમો-૧૯૮૦ વિનિયમો. ટુંકુ શીર્ષક અને પ્રારંભ:- આ વિનિયમોને અમદાવાદ શહે૨ પોલીસ ટ્રાફીક વોર્ડન-વિનિયમો,૧૯૭૫ કહેવા. આ નિયમો, સ૨કારી રાજય૫ત્રમાં તે પ્રસિઘ્ધ થયાની....

તકેદારી સમિતિ
     સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/3366/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય....

સલાહકાર
     પોલીસ સલાહકાર સમિતી :- સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતીનુ બંધારણ નકકી કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં નીચે મુજબ ના....

મહીલા સમિતિ
     આ મહીલા સમિતિની રચના માટે ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ ર૯૯૪/ પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિ સમાજમાં મહીલાઓની મહત્વની ભુમિકા અદા કરવા સારૂ તેમજ મહીલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક....

મોહલ્‍લા સમિતિ
     (૧) જિલ્ લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતીમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકો ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમીતિના સભ્યો સમાજમાં....

એકતા સમિતિ
     જિલ્લામાં એકતા સમિતિ રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી....
વધુ...