Loading...
Welcome to Police Department
Search
નવરાત્રી આયોજકોને સુચના
પરીક્ષા અંગેનું જાહેરનામું (૧) આંકડા અધિકારીની પરીક્ષા માટે તા.૩૦/૦૪/૨૦૨૨ ના કલાક ૧૨/૦૦ થી સાંજ કલાક ૧૮/૦૦ સુધી તથા (૨)નાયબ હિસાબનીશ પરીક્ષા તેમજ જુનિયર ફાર્માસીસ્ટ પરીક્ષા માટે તા.૮/૦૫/૨૦૨૨ ના સવાર કલાક ૦૮/૦૦ થી સાંજ કલાક ૧૮/૦૦ સુધી તથા (૩)સમાજ કલ્યાણ નિરીક્ષક (જુ.ગ્રેડ) પરીક્ષા તેમજ વિસ્તરણ અધિકારી (સહકાર) પરીક્ષા માટે તા.૧૫/૦૫/૨૦૨૨ ના સવાર કલાક ૦૮/૦૦ થી સાંજ કલાક ૧૯/૦૦ સુધી તથા (૪) વિભાગીય હિસાબનીશ પરીક્ષા તેમજ અધિક મદદનીશ ઇજનેર (સિવીલ) પરીક્ષા માટે તા. ૨૨/૦૫/૨૦૨૨ ના સવાર કલાક ૦૮/૦૦ થી સાંજ ૧૮/૦૦ સુધી તથા (૫) મુખ્ય સેવિકા પરીક્ષા તેમજ ગ્રામ સેવક પરીક્ષા માટે તા.૦૫/૦૬/૨૦૨૨ ના સવાર કલાક ૦૮/૦૦ થી સાંજ કલાક ૧૮/૦૦ સુધી