Loading...
Welcome to Police Department
Search
 

 

અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે

o  ફૂટબોલ

o  ક્રિકેટ

o  એથ્‍લેટિક્સ ટ્રેક

o  વોલીબોલ

o  કબડ્ડી

o  બોક્સિંગ

o  વુશુ

o  ટેકવોનડો

o  કિક બોક્સિંગ

o  બેડમિન્‍ટન ઇન્ડોર ગ્રાઉન્‍ડની વ્યવસ્થા છે.

તેમ જ હાલમાં પોલીસ કોન્‍સ્‍ટેબલનાઓ તેમ જ લાઇન બોય પ્રેક્ટિસમાં છે.

·         અમદાવાદ શહેર પોલીસ વોલીબોલ, ફૂટબોલની ટીમે ઓપન ગુજરાત સ્પર્ધામાં ઘણી વખત પ્રથમ સ્થાન મેળવી સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેર પોલીસનું નામ રોશન કરેલ છે.

·         બોક્સિંગ, વુશુ, ટેકવોનડો, કીક બોક્સિંગ ક્ષેત્રે પણ ગુજરાતમાં પ્રથમ સ્થાન સાથે ચેમ્પિયનશિપ મેળવેલ છે. તેમ જ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ નામ રોશન કરેલ છે.

·         ઓપન સિનિયર નેશનલ ફૂટબોલ, વોલીબોલ, બોક્સિંગ કબડ્ડી, સ્‍પર્ધામાં પો.કો. નાઓ તેમ જ લાઇન બોયનાઓએ પસંદગી પામી ગુજરાત રાજયની ટીમો વતી સ્પર્ધામાં ભાગ લીધેલ છે.

·         પોલીસ ડી.જી.પી. કપ સ્પર્ધામાં અમદાવાદ શહેર પોલીસ ટીમે ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડીમાં ચેમ્પિયનશિપમાં મેળવેલ છે.

  

 

અમદાવાદ શહેર પોલીસ ખેલાડીઓ/ટીમોએ મેળવેલ મેડલ ટ્રોફીની વિગત

 

અનં

કઇ રમત

તારીખ

રમતની જગ્યા

રમતની ટુંકી વિગત

મેળવેલ મેડલ/ટ્રોફી

રીમાર્કસ

૧

ક્રિકેટ

૧૪/૩/૦૭ થી ૧૭/૩/૦૭

પોલીસ સ્ટેડીયમ અમદાવાદ

ક્રિકેટ કપ DGP અ”વાદ શહેર V/S અ”વાદ રેન્જ

દ્વિતીય સ્થાન

 

૨

ફુટબોલ

૧૮/૩/૦૭ થી ૨૫/૩/૦૭

રેલ્વે ગ્રાઉન્ડ સાબરમતી

ONGC સ્પોન્સર્ડ 2nd સ્વ.રાધામનઈ     સ્મૃતિ ઓપન ગુજરાત ફુટબોલ સ્પર્ધા

પ્રથમ સ્થાન

 

૩

કબડ્ડી

૬/૯/૦૭ થી ૭/૯/૦૭

SRP ગ્રુપ-૨ સૈજપુર અ”વાદ

DGP કબડ્ડી સ્પર્ધા

દ્વિતીય સ્થાન

 

૪

વોલીબોલ

૨૮/૯/૦૭ થી ૨૯/૯/૦૭

SRP ગ્રુપ-૧૩ રાજકોટ

DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ

પ્રથમ સ્થાન

 

૫

ફુટબોલ

૨૯/૯/૦૭ થી ૯/૧૦/૦૭

સેન્ટ ઝેવીયર્સ લોયલા અમદાવાદ

RBI દ્વારા આયોજીત “ફ્રેન્ડ કપ ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટ

દ્વિતીય સ્થાન

 

૬

ફુટબોલ

૧૪/૨/૦૮

સેન્ટ ઝેવીયર્સ લોયલા અમદાવાદ

ADFA ફુટબોલ લીગ ટુર્નામેન્ટ

દ્વિતીય સ્થાન

 

૭

ક્રિકેટ

૨૮/૨/૦૮

પોલીસ સ્ટેડીયમ અમદાવાદ

T-20 ક્રિકેટ DGP કપ સ્પર્ધા

દ્વિતીય સ્થાન

 

૮

ફુટબોલ

૧૦/૪/૦૮ થી ૧૫/૪/૦૮

ONGC વડોદરા

૩૧મી આર.સી સકસેના મેમોરીયલ ઓલ ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટ

દ્વિતીય સ્થાન

 

૯

બોડી બીલ્ડીંગ

૧૨/૧૦/૦૮

મણીનગર અમદાવાદ

સ્ટેટ બોડી બીલ્ડીંગ ચેમ્પીયનશીપ આ.પો.કો કિરીટ કાળીદાસ પરમાર

તૃત્તીય સ્થાન

 

૧૦

બોડી બીલ્ડીંગ

૨૨/૨/૦૯

અમદાવાદ

૨૮મી સીનીયર સ્ટેટ બોડી બિલ્ડીંગ આપોકો ત્રીપાઠી ભાવિક

તૃત્તીય સ્થાન

 

૧૧

ક્રિકેટ

૧૨/૫/૦૯

પોલીસ સ્ટેડીયમ અમદાવાદ

DGP T-20 ક્રિકેટ સ્પર્ધા

પ્રથમ સ્થાન

 

૧૨

ક્રિકેટ

૧૩/૫/૦૯

પોલીસ સ્ટેડીયમ અમદાવાદ

DGP ક્રિકેટ વન-ડે સ્પર્ધા

પ્રથમ સ્થાણ

 

૧૩

ફુટબોલ

૨૭/૩/૦૯

સેન્ટ ઝેવીયર્સ કોલેજ અમદાવાદ

સીનીયર ફુટબોલ લીગ ADFA ટુર્નામેન્ટ

દ્વિતીય સ્થાન

 

૧૪

ક્રિકેટ

૧૨/૪/૦૯

પોલીસ સ્ટેડીયમ અમદાવાદ

DGP T-20 ક્રિકેટ સ્પર્ધા

પ્રથમ સ્થાન

 

૧૫

વોલીબોલ કબડ્ડી રસ્સા ખેંચ

૧૨/૧૧/૧૦ થી ૧૫/૧૧/૧૦

પોલીસ મુખ્યમથક અમદાવાદ

CP કપ રમત ગમત સ્પર્ધા વોલીબોલ-કબડ્ડી રસ્સાખેંચ

પ્રથમ સ્થાન

પ્રથમ સ્થાન

પ્રથમ સ્થાન

વોલીબોલ સેકટર-૨ કબડ્ડી-મ.મથક

રસ્સા ખેંચ સેકટર-૨

૧૬

ક્રિકેટ

૧૨/૫/૧૦

રેલ્વે ગ્રાઉન્ડ પાવર હાઉસ સાબરમતી

ગુજ.પોલીસ V/S શ્રીલંકા પો.ટીમ

પ્રથમ સ્થાન

 

૧૭

એથ્લેટીકસ

૧૨/૫/૧૦

રેલ્વે ગ્રાઉન્ડ પાવર હાઉસ સાબરમતી

ગુજ.પોલીસ V/S શ્રીલંકા પો.ટીમ

ચેમ્પીયનશીપ પ્રથમ મુ.મ રર્નસાપ- રર્નસ અપ

 

૧૮

ફુટબોલ

૧૨/૧/૧૨

ONGC ગ્રાઉન્ડ વડોદરા

૩૪મી આર.સી સકસેના ઓપન ગુજ.ફુટબોલ ટુર્નામેન્ટ

દ્વિતીય સ્થાન

 

૧૯

ક્રિકેટ

૨૬/૨/૧૨

મોટેરા સ્ટેડીયમ અમદાવાદ

૧૮ મી ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ

પ્રથમ સ્થાન

 

૨૦

ફુટબોલ

૧/૩/૧૨

રેલ્વે ગ્રાઉન્ડ પાવર હાઉસ સાબરમતી

ADFA લીગ ફુટબોલ ટુર્નામેન્ટ

દ્વિતીય સ્થાન

 

૨૧

વોલીબોલ

૪/૪/૧૨ થી ૫/૪/૧૨

મુખ્યમથક પરેડ ગ્રાઉન્ડ અમદાવાદ

પોલીસ ફ્રેન્ડશીપ વોલીબોલ કપ ૨૦૧૨ ઓપન ગુજ.વોલીબોલ સ્પર્ધા જી.પી.એ ગુજ.પો. “એ” ટીમ વિજેતા આયોજન શ્રી સેકટર-૧ સા.અમદાવાદ શહેર

રનર્સ અપ (દ્વિતીય સ્થાન)

 

૨૨

ફુટબોલ

૨૭/૪/૧૨

રાજકોટ શહેર

રાજકોટ પો.દ્વારા આયોજીત ઓપન ગુજ ચેલેન્જ કપ ફુટબોલ ટુર્નામેન્ટ ૨૦૧૨

રનર્સ અપ દ્વિતીય સ્થાન

 

૨૩

હેન્ડબોલ

૨૦૧૪

SRP ગ્રુપ-૧૨ ગાંઘીનગર

શ્રી.ડી.જી.પી કપ હેન્ડબોલ રમત-ગમત સ્પર્ધા ૨૦૧૪ અમદાવાદ શહેર પોલીસ ટીમ વિનર થયેલ.

વિનર ટ્રોફી

 

૨૪

કબડ્ડી

૨૦૧૫

મહેસાણા

શ્રી.ડી.જી.પી કપ કબડ્ડી રમત સ્પર્ધા ૨૦૧૫ અમદાવાદ શહેર પોલીસ ટીમ રનર્સઅપ થયેલ

રનર્સઅપ ટ્રોફી

 

૨૫

વોલીબોલ

૨૦૧૫

SRP ગ્રુપ-૧૩ ગાંઘીનગર

શ્રી.ડી.જી.પી કપ વોલીબોલ રમત સ્પર્ધા ૨૦૨૦ અમદાવાદ શહેર પોલીસ ટીમ રનર્સઅપ થયેલ.

રનર્સઅપ ટ્રોફી

 

૨૬

ફુટબોલ

૨૦૧૬

ગાંધીનગર

(ઇન્ફોસીટી)

શ્રી.ડી.જી.પી કપ ફુટબોલ રમત સ્પર્ધા ૨૦૧૬ અમદાવાદ શહેર પોલીસ ટીમ ચેમ્પીયન થયેલ.

વિનર ટ્રોફી

 

૨૭

વેઇટલીફ્ટીંગ,જુડો

કુસ્તી,જીમ્નાસ્ટીક,

બોક્સીંગ

૨૦૧૬

SRP ગ્રુપ-૦૯ વડોદરા

શ્રી.ડી.જી.પી કપ વેઇટલીફ્ટીંગ,

જુડોકુસ્તી,જીમ્નાસ્ટીક, બોક્સીંગ

રમત સ્પર્ધા ૨૦૧૬ અમદાવાદ શહેર પોલીસ ટીમે ભાગ લીધેલ.

૨ ગોલ્ડ

૧ સિલ્વર

૪ બ્રોન્ઝ

કુલ-૦૭ મેડલ

 

૨૮

કબડ્ડી

૨૦૧૬

SRP ગ્રુપ-૧૨ ગાંઘીનગર

શ્રી.ડી.જી.પી કપ કબડ્ડી રમત સ્પર્ધા ૨૦૧૬ અમદાવાદ શહેર પોલીસ ટીમ રનર્સઅપ થયેલ

રનર્સઅપ ટ્રોફી

 

૨૯

ક્રિકેટ ટી-૨૦

૨૦૧૭

SRP ગ્રુપ-૦૧ વડોદરા

શ્રી.ડી.જી.પી કપ ક્રિકેટ ટી-૨૦ રમત સ્પર્ધા ૨૦૧૭ અમદાવાદ શહેર પોલીસ ટીમ વિજેતા થયેલ

વિનર ટ્રોફી

 

૩૦

ક્રિકેટ ૫૦ ઓવર

૨૦૧૭

અમદાવાદ

શ્રી.ડી.જી.પી કપ ક્રિકેટ ૫૦ ઓવર રમત સ્પર્ધા ૨૦૧૭ અમદાવાદ શહેર પોલીસ ટીમ રનર્સઅપ થયેલ

રનર્સઅપ ટ્રોફી

 

૩૧

એથલેટીક્સ

૨૦૧૮

ગાંધીનગર

(કરાઇ)

શ્રી.ડી.જી.પી કપ એથલેટીક્સ રમત-સ્પર્ધા ૨૦૧૮ અમદાવાદ શહેર પોલીસ ટીમ રનર્સઅપ થયેલ.

રનર્સઅપ ટ્રોફી

 

૩૨

હેન્ડબોલ

૨૦૧૮

ગાંધીનગર

(કરાઇ)

શ્રી.ડી.જી.પી કપ હેન્ડબોલ રમત સ્પર્ધા ૨૦૧૮ અમદાવાદ શહેર પોલીસ ટીમ ચેમ્પીયન થયેલ.

વિનર ટ્રોફી

 

૩૩

ફુટબોલ

૨૦૧૮

ગાંધીનગર

(કરાઇ)

શ્રી.ડી.જી.પી કપ ફુટબોલ રમત સ્પર્ધા ૨૦૧૮ અમદાવાદ શહેર પોલીસ ટીમ ચેમ્પીયન થયેલ.

વિનર ટ્રોફી

 

૩૪

કબડ્ડી

૨૦૧૮

ગાંધીનગર

(કરાઇ)

શ્રી.ડી.જી.પી કપ કબડ્ડી રમત સ્પર્ધા ૨૦૧૮ અમદાવાદ શહેર પોલીસ ટીમ ચેમ્પીયન થયેલ

વિનર ટ્રોફી

 

૩૫

વોલીબોલ

૨૦૨૦

SRP ગ્રુપ-૦૧ વડોદરા

શ્રી.ડી.જી.પી કપ વોલીબોલ રમત સ્પર્ધા ૨૦૨૦ અમદાવાદ શહેર પોલીસ ટીમ રનર્સઅપ થયેલ.

રનર્સઅપ ટ્રોફી

 

૩૬

વોલીબોલ (પુરુષ ટીમ)

તા.૧/૫/૨૦૨૨

ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધા

શેઠ.સી.એન વિધ્યાલય, અમદાવાદ.

ખેલમહાકુંભ સ્પર્ધા-૨૦૨૨મા અમદાવાદ શહેર પોલીસ વોલીબોલ પુરુષ ટીમ જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ

PHOTO

૩૭

વોલીબોલ (મહિલા ટીમ)

તા.૨/૫/૨૦૨૨

ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધા

શેઠ.સી.એન વિધ્યાલય, અમદાવાદ.

ખેલમહાકુંભ સ્પર્ધા-૨૦૨૨મા અમદાવાદ શહેર પોલીસ વોલીબોલ મહિલા ટીમ જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ

PHOTO

૩૮

બેડમીન્ટન (મહિલા & પુરુષ)

તા.૧૨/૦૭/૨૦૨૨ થી તા.૧૫/૦૭/૨૦૨૨

ડીજીપી કપ સ્પર્ધા

કરાઇ એકેડેમી, ગાંધીનગર

શ્રી ડીજીપી કપ બેડમીન્ટન સ્પર્ધા-૨૦૨૨ અન્વયે યોજાયેલ સ્પર્ધામા અમદાવાદ શહેર પોલીસ ટીમ (મહિલા & પુરુષ) સ્પર્ધામા ચેમ્પીયન બનેલ.

PHOTO

૩૯

રસ્સા ખેંચ

તા.૦૭/૫/૨૦૨૨

ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધા

શ્યામજી ક્રૂષ્ણ વર્મા રમત ગમત સંકુલ કાગડાપીઠ પો.સ્ટે સામે અમદાવાદ

ખેલમહાકુંભ સ્પર્ધા-૨૦૨૨મા અમદાવાદ શહેર પોલીસ રસ્સા ખેંચ મહિલા ટીમ જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ

PHOTO

૪૦

બેડમિન્ટન

તા.૧૧/૦૭/૨૦૨૨

ડીજીપી કપ બેડમીન્ટન સ્પર્ધા

કરાઇ એકેડેમી, ગાંધીનગર તા.૧૧/૦૭/૨૦૨૨

શ્રી ડીજીપી કપ બેડમીન્ટન સ્પર્ધા-૨૦૨૨ યોજાયેલ સ્પર્ધામા અમદાવાદ શહેર પોલીસ ટીમ (મહિલા & પુરુષ) સ્પર્ધામા ચેમ્પીયન બનેલ.

 

૪૧

જુડો કલસ્ટર

તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૪/૦૯/૨૦૨૨

ઓલ ઇન્ડીયા જુડો કલસ્ટર

કેમ્પ સ્થળ: એસ.આર.પી જુથ-૧ વડોદરાઓલ ઇન્ડીયા સ્થળ: દિલ્લી

૫મી ઓલ ઇન્ડીયા પોલીસ જુડો કલસ્ટર (જુડો,જીમ્નાસ્ટીક,વુશુ અને ટેકવાન્ડો) ચેમ્પીયનશીપ-૨૦૨૨-૨૩ તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૪/૦૯/૨૦૨૨ સુધી નવી દિલ્હી ખાતે યોજાનાર હોય સદર કેમ્પમા અમદાવાદ શહેર પોલીસના કુલ ૬ ખેલાડીઓ તથા એક કોચ પસંદગી પામેલ છે જેઓનો કેમ્પ એસ.આર.પી જુથ-૧ વડોદરા ખાતે ચાલુ છે.

 

૪૨

ક્રોસ કન્ટ્રી

તા.૧૭/૦૮/૨૦૨૨ થી તા.૨૧/૦૮/૨૦૨૨

ઓલ ઇન્ડીયા ક્રોસ કન્ટ્રી કલસ્ટર

કેમ્પ સ્થળ: કરાઇ એકેડેમી, ગાંધીનગર ઓલ ઇન્ડીયા સ્થળ: કેરેલા

૭૧મી ઓલ ઇન્ડીયા પોલીસ Aqutics & cross country ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૦૨૩ તા.૧૭/૦૮/૨૦૨૨ થી તા.૨૧/૦૮/૨૦૨૨ દરમ્યાન કેરેલા ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ ના કુલ ૪ ખેલાડીઓએ ભાગ લીધેલ.

 

૪૩

વોલીબોલ કલસ્ટર

તા.૧૦/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨

ઓલ ઇન્ડીયા વોલીબોલ કલસ્ટર

કેમ્પ સ્થળ: મહેસાણા તથા , ચેતક કમાન્ડો કેમ્પસ મગોડી ખાતે ઓલ ઇન્ડીયા સ્થળ: પંજાબ

૭૧મી ઓલ ઇન્ડીયા પોલીસ વોલીબોલ કલસ્ટર ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૦૨૩ તા.૧૦/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન પંજાબ ખાતે યોજાનાર છે જેમા અમદાવાદ શહેર પોલીસ ના કુલ ૧૪ ખેલાડીઓને સિલેક્શન અર્થે મહેસાણા તેમજ ચેતક કમાન્ડો કેમ્પસ મગોડી ખાતે મોકલી આપેલ છે .

 

૪૪

રેશલીંગ કલસ્ટર

તા.૧૪/૧૧/૨૦૨૨ થી તા.૨૦/૧૧/૨૦૨૨

ઓલ ઇન્ડીયા રેશલીંગ કલસ્ટર

કેમ્પ સ્થળ: મુખ્ય મથક ગાંધીનગર ઓલ ઇન્ડીયા સ્થળ: મહારાષ્ટ્ર

૭૧મી ઓલ ઇન્ડીયા પોલીસ રેશલીંગ કલસ્ટર ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૦૨૩ તા.૧૪/૧૧/૨૦૨૨ થી તા.૨૦/૧૧/૨૦૨૨ દરમ્યાન મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે અમદાવાદ શહેર પોલીસ ના કુલ ૧૫ ખેલાડીઓ પસંદગી પામેલ જેઓ પ્રેક્ટીશ મુખ્ય મથક ગાંધીનગર ખાતે કેમ્પ ચાલુ છે.

 

૪૫

સ્વીમીંગ

તા.૧૬/૧૦/૨૦૨૨

ઓપન ગુજરાત સ્વીમીંગ માસ્ટર સ્પર્ધા ૨૦૨૨

સ્થળ: સુરત તા.૧૬/૧૦/૨૦૨૨

ઓપન ગુજરાત સ્વીમીંગ માસ્ટર સ્પર્ધા ૨૦૨૨ સુરત શહેર ખાતે યોજયેલ જેમા અમદાવાદ શહેરના પોલીસના ખેલાડીઓ એ ૨ મેડલ મેળવેલ છે.

 

૪૬

બાળકોની સ્પર્ધા

તા.૧૨/૧૧/૨૦૨૨

બાળકોની રમત ગમતની સ્પર્ધા

સ્થળ: પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મુખ્ય મથક, અમદાવાદ શહેર તા.૧૨/૧૧/૨૦૨૨

મે.પોલીસ કમિશ્નર શ્રી તથા તેમના ધર્મ પત્નિ દ્વારા પોલીસના બાળકો માટે રમત ગમત ની સ્પર્ધા યોજાયેલ જેમા (દોડ,લીંબુ ચમચી,કોથડા દોડ, સંગીત ખુરશી વિગેરે રમતો) પોલીસ મુખ્ય મથકના બાળકોએ તથા પોલીસ પરીવારની મહીલાઓ એ ભાગ લીધેલ.

 

૪૭

વોલીબોલ

તા.૧૦/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨

ઓલ ઇન્ડીયા વોલીબોલ કલસ્ટર

સ્થળ: પંજાબ

૭૧મી ઓલ ઇન્ડીયા પોલીસ વોલીબોલ કલસ્ટર ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૦૨૩ તા.૧૦/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન પંજાબ ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ ના કુલ ૧૪ ખેલાડીઓને સિલેક્શન થયેલ અને કોલમ નં ૨મા જણાવેલ નામવાળા ખેલાડીઓએ ટેબલ ટેનીસની સ્પર્ધામા કાસ્ય પદક મેળવેલ છે.

PHOTO

૪૮

એથલેટીક્સ

તા.૧૦/૧૨/૨૦૨૨ તેમજ તા.૧૧/૧૨/૨૦૨૨

માસ્ટર્સ એથલેટીક્સ સ્પર્ધા

સ્થળ: સ્પર્ધા નડીયાદ ખાતે

માસ્ટર્સ એથલેટીક્સ સ્પર્ધા નડીયાદ ખાતે તા.૧૦/૧૨/૨૦૨૨ તેમજ તા.૧૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસના ખેલાડીઓએ ભાગ લઇ મેડલ પ્રાપ્ત કરેલ છે.

PHOTO

૪૯

બેડમીન્ટન

તા.૧૧/૧૨/૨૦૨૨ થી તા.૧૮/૧૨/૨૦૨૨

માસ્ટર્સ બેડમીન્ટન સ્પર્ધા

સ્થળ: પંચકુલા,હરીયાણા ખાતે

માસ્ટર્સ બેડમીન્ટન સ્પર્ધા પંચકુલા,હરીયાણા ખાતે તા.૧૧/૧૨/૨૦૨૨ થી તા.૧૮/૧૨/૨૦૨૨ દરમ્યાન યોજાએલ જેમા અને કોલમ નં ૨મા જણાવેલ નામવાળા ખેલાડીએ સદર બેડમીન્ટન સ્પર્ધામા સિન્ગલ્સમા રજત પદક તેમજ ડબલ્સમા કાસ્ય પદક મેળવેલ છે.

PHOTO

૫૦

કબડ્ડી

તા.૦૯/૦૧/૨૦૨૩ થી તા.૧૨/૦૧/૨૦૨૩

ડી.જી.પી કપ કબડ્ડી સ્પર્ધા (મહિલા)

સ્થળ: રા.અ.પો.દળ જુથ-૩ મડાણા ખાતે

ડીજીપી કપ કબડ્ડી સ્પર્ધા (મહિલા) ૨૦૨૨-૨૦૨૩ તા.૦૯/૦૧/૨૦૨૩ થી તા.૧૨/૦૧/૨૦૨૩ દરમ્યાન રા.અ.પો.દળ જુથ-૩ મડાણા ખાતે યોજાયેલ જેમાઅમદાવાદ શહેર પોલીસ કબડ્ડી ટીમ મહિલાએ સદર સ્પર્ધામા સુરત શહેરની કબડ્ડી ટીમને હરાવી અમદાવાદ શહેર પોલીસ કબડ્ડી ટીમ મહિલા ચેમ્પિયન થયેલ .

PHOTO

૫૧

ફુટબોલ

તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૧૨/૦૧/૨૦૨૩

ડી.જી.પી કપ ફુટબોલ સ્પર્ધા (પુરૂષ)

સ્થળ: રા.અ.પો.દળ જુથ-૨ સૈજપુર અમદાવાદ શહેર ખાતે

ડીજીપી કપ કબડ્ડી સ્પર્ધા (મહિલા) ૨૦૨૨-૨૦૨૩ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૧૨/૦૧/૨૦૨૩ દરમ્યાન રા.અ.પો.દળ જુથ-૨ સૈજપુર અમદાવાદ શહેર ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ કબડ્ડી ફુટબોલ પુરુષ ટીમે સદર સ્પર્ધામા SRPF ની ફુટબોલ ટીમને હરાવી અમદાવાદ શહેર પોલીસ ફુટબોલ ટીમ પુરુષ ચેમ્પિયન થયેલ .

PHOTO

૫૨

વોલીબોલ

તા.૨૭/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩

પોલીસ હેડ ક્વાર્ટસ વોલીબોલ ટીમ પુરુષ

સ્થળ: એલ.જે કોલેજ કેમ્પસ સરખેજ ખાતે

એલ.જે.કપ ૨૦૨૩ સ્પર્ધા તા.૨૭/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩ દરમ્યાન એલ.જે કોલેજ કેમ્પસ સરખેજ ખાતે યોજાયેલ જેમા પોલીસ હેડ ક્વાર્ટસ પુરુષ ટીમ રનર્સ અપ થયેલ.

PHOTO

૫૩

કબડ્ડી

તા.૨૭/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩

અમદાવાદ શહેર પોલીસ મહિલા કબડ્ડી ટીમ

સ્થળ: એલ.જે કોલેજ કેમ્પસ સરખેજ ખાતે

એલ.જે.કપ ૨૦૨૩ સ્પર્ધા તા.૨૭/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩ દરમ્યાન એલ.જે કોલેજ કેમ્પસ સરખેજ ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ મહિલા કબડ્ડી ટીમ રનર્સ અપ થયેલ.

 

૫૪

હેન્ડબોલ

તા.૦૨/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩

ગુજરાત રાજ્ય પોલીસ હેન્ડબોલ ટીમ પુરુષ

સ્થળ: હૈદરાબાદ ખાતે

૫th નેશનલ માસ્ટર્સ ગેમ્સ ૨૦૨૩ (હેન્ડબોલ) તા.૦૨/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩ હૈદરાબાદ ખાતે યોજાયેલ જેમા ગુજરાત પોલીસની ટીમે ભાગ લીધેલે જેમા અમદાવાદ શહેર પોલીસ દળમાથી ૫ ખેલાડીઓ સદર સ્પર્ધામા પસંદગી પામેલ અને સદર સ્પર્ધામા ગુજરાત પોલીસની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે.

 

૫૫

ફુટબોલ

તા.૦૨/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩

ગુજરાત રાજ્ય પોલીસ ફુટબોલ ટીમ પુરુષ

સ્થળ: હૈદરાબાદ ખાતે

૫th નેશનલ માસ્ટર્સ ગેમ્સ ૨૦૨૩ (ફુટબોલ) તા.૦૨/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩ હૈદરાબાદ ખાતે યોજાયેલ જેમા ગુજરાત પોલીસની ટીમે ભાગ લીધેલે જેમા અમદાવાદ શહેર પોલીસ દળમાથી ૮ ખેલાડીઓ સદર સ્પર્ધામા પસંદગી પામેલ અને સદર સ્પર્ધામા ગુજરાત પોલીસની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે..

 

૫૬

ક્રિકેટ

૨૦૨૨-૨૦૨૩

ડી.જી.પી કપ ક્રિકેટ સ્પર્ધા(પુરુષ ટીમ)

એસ.જી.વી.પી ક્રિકેટ સ્ટેડીયમ

ડીજીપી કપ ક્રિકેટ ૨૦૨૨-૨૦૨૩ ટી-૨૦ની ફાયનલ મેચ એસ.જી.વી.પી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ ટીમ વડોદરા શહેર પોલીસની ટીમને હરાવી વિજેતા થયેલ.

PHOTO

૫૭

ક્રિકેટ

૨૦૨૨-૨૦૨૩

ડી.જી.પી કપ ક્રિકેટ સ્પર્ધા (મહિલા ટીમ)

સ્થળ: એસ.જી.વી.પી ક્રિકેટ સ્ટેડીયમ

ડીજીપી કપ ક્રિકેટ ૨૦૨૨-૨૦૨૩ મહિલાની ફાયનલ મેચ એસ.જી.વી.પી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ મહિલા ટીમ રનર્સ અપ થયેલ.

 

૫૮

ક્રિકેટ

૨૦૨૩-૨૦૨૪

અમદાવાદ શહેર પોલીસ ક્રિકેટ ટીમ ડીજીપી કપ ક્રિકેટ

સ્થળ- એસ.જી.વી.પી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે

ડીજીપી કપ ક્રિકેટ ૨૦૨૩-૨૦૨૪ મહિલાની ફાયનલ મેચ અમદાવાદ શહેર V/S સુરત શહેર ની ટીમો વચ્ચે એસ.જી.વી.પી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યોજાયેલ જેમા અમદાવાદ શહેર પોલીસ મહિલા ટીમ રનર્સ અપ થયેલ.

PHOTO

૫૯

યોગાસન

તા-૧૭/૧૨/૨૦૨૪થી તા-૧૯/૧૨/૨૦૨૪

વડોદરા શહેર

 

પ્રથમ ડીજીપી કપ યોગાસન સ્પર્ધા-૨૦૨૪

વડોદરા શહેર ખાતે તા-૧૭/૧૨/૨૦૨૪થી તા-૧૯/૧૨/૨૦૨૪ના રોજ આયોજિત પ્રથમ ડીજીપી કપ ટેબલ ટેનિસ સ્પર્ધા-૨૦૨૪માં અમદાવાદ શહેર પોલીસની ટીમની કુલ-૦૫મહિલા ખેલાડીઓ દ્વારા ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ-૦૧ અને સિલ્વર મેડલ-૦૩ તથા બ્રોન્ઝ મેડલ-૦૨ એમ મળીને કુલ-૦૬ મેડલ મેળવેલ.

PHOTO

૬૦

ટેબલ ટેનિસ

તા-૨૬/૧૨/૨૦૨૪થી તા-૨૮/૧૨/૨૦૨૪

રાજકોટ શહેર

 

પ્રથમ ડીજીપી કપ ટેબલ ટેનિસ સ્પર્ધા-૨૦૨૪

રાજકોટ શહેર ખાતે તા-૨૬,૨૭,૨૮/૧૨/૨૦૨૪ના રોજ આયોજિત પ્રથમ ડીજીપી કપ ટેબલ ટેનિસ સ્પર્ધા-૨૦૨૪માં અમદાવાદ શહેર પોલીસની પુરુષ-૦૫ તથા મહિલા-૦૩ ટીમના કુલ-૦૮ ખેલાડીઓ દ્વારા ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ-૦૨ અને બ્રોન્ઝ મેડલ-૦૩ એમ મળીને કુલ-૦૫ મેડલ મેળવેલ.

PHOTO

૬૧

બેડમિન્ટન

તા-૨૧/૦૩/૨૦૨૫થી તા-૨૪/૦૩/૨૦૨૫

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ, ગાંધીનગર.

 

ડીજીપી કપ બેડમિન્ટન સ્પર્ધા-૨૦૨૫

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ, ગાંધીનગર ખાતે તા-૨૧/૦૩/૨૦૨૫થી તા-૨૪/૦૩/૨૦૨૫ના રોજ આયોજિત ડીજીપી કપ બેડમિન્ટન સ્પર્ધા-૨૦૨૫માં અમદાવાદ શહેર પોલીસના કુલ-૦૮ ખેલાડીઓ પુરુષ-૦૫ તથા મહિલા-૦૩ ખેલાડીઓ દ્વારા ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ અને મહિલા ટીમ ચેમ્પિયન બનેલ.

PHOTO

૬૨

રેસલિંગ, આર્મ રેસલિંગ, બોક્સિંગ, બોડીબિલ્ડીંગ વેઇટલિફ્ટીંગ, પાવરલિફ્ટીંગ

તા-૨૮/૦૭/૨૦૨૫થી તા-૩૧/૦૭/૨૦૨૫

એસ.આર.પી,.એફ. ગૃપ-૧૧ વાવ, સુરત

 

ડીજીપી કપ રેસલિંગ ક્લસ્ટર તથા વેઇટલિફ્ટીંગ ક્લસ્ટર સ્પર્ધા-૨૦૨૫/૨૬

એસ.આર.પી,.એફ. ગૃપ-૧૧ વાવ, સુરત ખાતે તા-૨૮/૦૭/૨૦૨૫થી તા-૩૧/૦૭/૨૦૨૫ના રોજ આયોજિત ડીજીપી કપ રેસલિંગ ક્લસ્ટર તથા વેઇટલિફ્ટીંગ ક્લસ્ટર સ્પર્ધા-૨૦૨૫/૨૬માં ગુજરાત રાજ્યના કુલ-૧૮ વિભાગોમાંથી ૧૧ વિભાગોની ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં અમદાવાદ શહેર પોલીસના કુલ-૦૯ ખેલાડીઓ પુરુષ-૦૫ તથા મહિલા-૦૪ ખેલાડીઓ દ્વારા રેસલિંગ ક્લસ્ટર અંતર્ગતની રેસલિંગ, આર્મ રેસલિંગ, બોક્સિંગ, બોડીબિલ્ડીંગ તથા વેઇટલિફ્ટીંગ ક્લસ્ટર અંતર્ગતની વેઇટલિફ્ટીંગ, પાવરલિફ્ટીંગ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ-૧૭ અને સિલ્વર મેડલ-૦૩તથા બ્રોન્ઝ મેડલ-૦૨ એમ મળીને કુલ-૨૨ મેડલ મેળવેલ.

PHOTO

૬૩

એથ્લેટીક્સ

તા-૦૧/૦૮/૨૦૨૫થી તા-૦૩/૦૮/૨૦૨૫

મરીડા ભાગોળ, નડિયાદ

 

ડીજીપી કપ એથ્લેટીક્સ સ્પર્ધા-૨૦૨૫

નડિયાદ શહેર ખાતે તા-૦૧/૦૮/૨૦૨૫થી તા-૦૩/૦૮/૨૦૨૫ના રોજ આયોજિત ડીજીપી કપ એથ્લેટીક્સ સ્પર્ધા-૨૦૨૫માં અમદાવાદ શહેર પોલીસની પુરુષ-૦૬ તથા મહિલા-૦૩ ટીમના કુલ-૦૯ ખેલાડીઓ દ્વારા ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ-૦૧ અને સિલ્વર મેડલ-૦૩ તથા બ્રોન્ઝ મેડલ-૦૬ એમ મળીને કુલ-૧૦ મેડલ મેળવેલ.

PHOTO

૬૪

બેડમિન્ટન

2025

બર્મિંગહામ, અલબામા, અમેરિકા.

 

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫

તાજેતરમાં બર્મિંગહામ, અલબામા, અમેરિકા ખાતે યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫માં અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતાં વુ.અ.હે.કો. પ્રિયંકા ડી. પરમાર દ્વારા બેડમિન્ટન રમતમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વુમન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ અને મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ એમ મળીને કુલ-૦૨ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને ગુજરાત પોલીસ વિભાગનું ગૌરવ વધારેલ.

૬૫

(શુટીંગ સ્પર્ધા)

તા:૧૭/૦૧/૨૦૨૬

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ,ગાંધીનગર

 

ડી.જી.પી. કપ શુટીંગ સ્પર્ધા ૨૦૨૫-૨૬

વુ.પો.કો. શ્રી રીનાબેન કરશનભાઇ ગોલ્ડ મેડલ ૧૦ મીટર એર રાયફલ શુટીંગ

PHOTO

૬૬

ક્રીકેટ

તા:૧૧/૦૪/૨૦૨૬

અમદાવાદ શહેર

 

૧૯ મી ટી-૨૦ ડી.જી.પી. કપ ક્રીકેટ સ્પર્ધા

અમદાવાદ શહેર વિ.રાજકોટ રેન્જ (૨૦ ઓવર ક્રીકેટ મેચ માં અમદાવાદ શહેર ટીમ વિજેતા)

PHOTO

૬૭

રેસલિંગ તથા વેઇટલિફટીંગ કલ્સ્ટર

તા:૨૮/૦૭/૨૦૨૫ થી તા:૩૧/૦૭/૨૦૨૫

રા.અ.પો.દળ જુથ-૧૧, વાવ ,સુરત

 

ડી.જી.પી.કપ -૨૦૨૫

ડી.જી.પી.કપ -૨૦૨૫ રેસલિંગ તથા વેઇટલિફટીંગ કલ્સ્ટરમાં ૧૩ ગોલ્ડ,૨ સિલ્વર ,૧ બ્રોન્ઝ એમ મળી કુલ-૧૬ મેડલ મેળવી અમદાવાદ શહેર દ્રીતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

PHOTO

૬૮

ટેબલ ટેનિસ

તા:૨૬/૧૧/૨૦૨૫ થી તા:૨૯/૧૨/૨૦૨૫

રા.અ.પો.દળ જુથ-૯ ,વડોદરા

 

ડી.જી.પી.કપ -૨૦૨૫

અમદાવાદ શહેર વિ. રાજકોટ રેન્જ મહીલા ચેમ્પીયનશીપ

PHOTO

૬૯

બેડમિન્ટન

તા:૨૬/૧૧/૨૦૨૫ થી તા:૨૯/૧૨/૨૦૨૫

રા.અ.પો.દળ જુથ-૯ ,વડોદરા

 

ડી.જી.પી.કપ -૨૦૨૫

અમદાવાદ શહેર વિ. સુરત શહેર મહીલા ચેમ્પીયનશીપ

૭૦

સેપકટકરાવ

તા:૧૯/૧૨/૨૦૨૫ થી તા:૨૩/૧૨/૨૦૨૫

પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા

 

ડી.જી.પી.કપ -૨૦૨૫

અમદાવાદ શહેર વિ. સુરેન્દ્રનગર સેપકટકરાવ ચેમ્પીયનશીપ

PHOTO

૭૧

વોલીબોલ

તા:૧૯/૧૨/૨૦૨૫ થી તા:૨૩/૧૨/૨૦૨૫

પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા

 

ડી.જી.પી.કપ -૨૦૨૫

અમદાવાદ શહેર વિ. સુરત શહેર વોલીબોલ સ્પર્ધામાં રનર્સઅપ

૭૨રેસલિંગ  કલ્સ્ટર તા:૨૪/૦૮/૨૦૨૬ થી તા:૨૬/૦૮/૨૦૨૬પોલીસ અધિક્ષક શ્રી, ખેડા-નડીયાદ ડી.જી.પી.કપ -૨૦૨૬ ડી.જી.પી.કપ -૨૦૨૬ રેસલિંગ કલ્સ્ટરમાં ૬ ગોલ્ડ,૩ સિલ્વર ,૧ બ્રોન્ઝ એમ મળી કુલ-૧૦ મેડલ મેળવી અમદાવાદ શહેર દ્રીતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.  
૭૩હેન્ડબોલતા:૨૧/૦૮/૨૦૨૬ થી તા:૨૪/૦૮/૨૦૨૬પોલીસ કમિશ્નરશ્રી ,રાજકોટ શહેર  ડી.જી.પી.કપ -૨૦૨૬ 

અમદાવાદ શહેર વિ. રાજકોટ રેન્જ  

અમદાવાદ મહીલા ચેમ્પીયનશીપ
૭૪બાસ્કેટ બોલ તા:૨૮/૦૮/૨૦૨૬ થી તા:૩૦/૦૮/૨૦૨૬પોલીસ કમિશ્નરશ્રી ,રાજકોટ શહેર  ડી.જી.પી.કપ -૨૦૨૬ 

અમદાવાદ શહેર વિ. રાજકોટ રેન્જ  

અમદાવાદ મહીલા ચેમ્પીયનશીપ
૭૫વોલીબોલ તા:૦૬/૦૯/૨૦૨૬ થી તા:૦૯/૦૯/૨૦૨૬પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા ડી.જી.પી.કપ -૨૦૨૬ 

અમદાવાદ શહેર વિ. ગાંધીનગર રેન્જ  

અમદાવાદ મહીલા વોલીબોલ સ્પર્ધામાં રનર્સઅપ