સદરહું કામગીરી તા.૧/૮/ર૦૧૪ થી અત્રેની કચેરીએ કામગીરી બંધ કરવામાં આવેલ છે અને હાલમાં ફોરેનર્સને લગતી તમામ કામગીરી (પાકિસ્તાન સિવાય) FRRO હુડકો ભવન, નવરંગપુરા, અમદાવાદ ખાતે થાય છે, FRRO અમદાવાદ તરફથી ફિલ્ડ વેરીફિકેશન માંગવામાં આવે ત્યારે અત્રેની કચેરી ખાતેથી ફિલ્ડ વેરીફિકેશન કરી ઓનલાઇન કામગીરી કરવામાં આવે છે