|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “સી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કારંજ પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ પો.કોન્સ.દેવેદ્ંરસિહ બબલસિહ નાઓની બાતમી આધારે આરોપી રાકેશ બાવરાવ જાદવ ઉ.વ.૨૪, રહે.કાંતીલાલની ચાલી, સીવીલ હોસ્પીટલ ગેટ નં.૫, શાહીબાગ નાઓને ચોરી કરેલ રીક્ષા નં.GJ-01-AZ-1620 સાથે તા.૨૪.૧૨.૨૦૧૪ ના રોજ પકડી ઘનિષ્ઠ તપાસ કરી શાહીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા જાતે (૧) તા.૧૭.૧૨.૨૦૧૪ ના રોજ વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૦/૨૦૧૪ ઇપીકો ક્લમ ૪૯૮(ક) ૩૨૩,૧૧૪ તથા દહેજ ધારા કલમ ૩, ૭, મુજબના ગુનાનો નાસતો કરતો આરોપી સુરેશ કાનજીભાઇ નાયક રહે. ગામ વૌઠા તા.ધોળકા જી.અમદાવાદ નાનો લીમડી પો.સ્ટે. જા.જોગ નં.૪/૨૦૧૧ તા.૨૪.૧.૨૦૧૧ ના કામમા ગુમ સાહેદ સોનલ મકવાણા રહે.લીમડી નાને ભગાડી ગયેલ જે સરખેજ તરફથી અમદાવાદમાં પ્રવેશનાર હોય જે બાતમી હકીકત આધારે જાતે તથા સ્ટાફના માણસો સાથે હાજીબાજીની કુઇ ત્રણ રસ્તા વોચ રાખી સદર નાસતા ફરતા આરોપીને પકડી પાડી ગુનો શોધી કાઢેલ છે. (૨) તા.૧૯.૧૨.૨૦૧૪ ના રોજ અમોને ખાનગી રાહે બાતમી હકીક્ત મળેલ કે સેટેલાઇટ પો.સ્ટે. તરફથી પાસા દરખાસ્ત કરેલ જે પી.સી.બી.ના ક્રમાંક પીસીબી/ડીટીએન/પાસા/૧૧૮૨/૧૪ તા.૧૯.૧૨.૨૦૧૪ નો નાસતો ફરતો આરોપી રમજાન ઉસ્માનભાઇ જાવલીયા રહે.ગ્યાસપુર ભાઠા સ્કુલની બાજુમાં નળસરોવર મસ્જીદની આગળ ઓરડીમાં ફતેવાડી અમદાવાદ નાનો જે વેજલપુર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ હાજરા મસ્જીની આગળ રોડ પરથી પસાર થનાર હોવાની હકીક્ત આધારે તાબાના સ્ટાફના માણસો સાથે વોચ રાખી પકડી પાડી પાસા આરોપીની ખરાઇ કરી સેટેલાઇટ પો.સ્ટે.ને વધુ કાર્યવાહી સારુ સોપેલ છે. (૩) તા.૨૫.૧૨.૨૦૧૪ ના રોજ અમોને ખાનગી રાહે બાતમી હકીક્ત મળેલ કે જુહાપુરા ચાર રસ્તા પાસે વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૩/૨૦૧૧ ઇપીકો ૩૭૯ મુજબના ગુનામાં જે ટ્રક ચોરીનો ગુનો હોય જેનો નાસતો ફરતો આરોપી ઐયુબખાન ઇબ્રાહીમખાન પઠાણ નાનો રહે.બી/૩ એવત ચાલી રુબી માર્બલની પાછળ દાણીલીમડા અમદાવાદ નાનો આવનાર હોય જેથી સ્ટાફના માણસો સાથે વોચ રાખી પકડી પાડી તેના વિરુધ્ધ વેજલપુર પો.સ્ટે. ખાતે સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ કાર્યવાહી કરાવી વટવા પો.સ્ટે. ને આગળની કાર્યવાહી કરવા સોપેલ છે. (૪) તા.૨૫.૧૨.૨૦૧૪ ના રોજ અમોને ખાનગી રાહે બાતમી હકીક્ત મળેલ કે જુહાપુરા મિલ્લતનગર ખાતે વિસનગર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૨૦૦/૨૦૧૪ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ ૧૧(એ) એલ.તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ-૨૦૧૧ ની કલમ ૬(એ) તથા ઇપીકો કલમ ૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અબ્દુલ ગફુર સમશેરખાન શેખ રહે.૭૯ બ્લોક નં.૩ સંતોષનગર રામ રહીમનો ટેકરો આવાસ યોજના દાણીલીમડા અમદાવાદ નાનો આવનાર હોય જેથી સ્ટાફના માણસો સાથે વોચ રાખી પકડી પાડી તેના વિરુધ્ધ વેજલપુર પો.સ્ટે. ખાતે સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ કાર્યવાહી કરાવી વિસનગર પો.સ્ટે. સોપવા તજવીજ કરેલ છે. (૫) વેજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ્ના પો.સ.ઇ શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ ફરી પેટ્રોલીંગ દરમિયાન તા.૨૫.૧૨.૨૦૧૪ ના રોજ વાસણા નારાયણનગર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપરથી બાતમી હકીકત આધારે કાયદાના સંઘર્ષમાં આવતા કીશોર સહવિર હાકીમભાઇ યાદવ ઉવ.૧૫ રહે.બળદેવભાઇ દેસાઇની ચાલી બળદેવભાઇ દેસાઇના મકાનમાં રંગોલી પાર્ટી પ્લોટ પાસે વાસણા અમદાવાદ શહેર મુળ વતન:ગામ શીરસા ઇટાવા તા.ચકરનગર થાના સેસો જી.ઇટાવા ઉત્તરપ્રદેશ નાને ચોરીના બજાજ ડીસકવર મો.સા.નં.જીજે.૦૧.એફ.ડી.૬૬૪૦ સાથે પકડી લઇ વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૬૨/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯ મુજ્બનો ગુનો શોધી કાઢેલ છે. (૬) વેજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ્ના પો.સ.ઇ શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમિયાન તા.૨૩.૧૨.૨૦૧૪ ના રોજ જીવરાજ પાર્ક આકાશઅમન પાર્ટી પ્લોટ પાસેથી બાતમી હ્કીક્ત આધારે કાયદાના સંર્ષમાં આવેલ નિલેશ બાબુલાલ પ્રજાપતી ઉવ.૧૫ રહે.૨૧ મંગલ જીવન સોસાયટી મલાવ તળાવ પાસે જીવરાજ પાર્ક અમદાવાદ નાને ચોરીના હોન્ડા એક્ટીવા નં.જીજે.૦૧.એ.ડી.૬૧૯૯ સાથે પકડી લઇ આનંદનગર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૪૭/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૯. મુજબનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય અને સારી કામગીરી કરેલ છે.
|
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “મહીલા પોલીસ સ્ટેશન” નાઓની બાતમી હકિકત આધારે મહિલા પો. સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર કે.આર.ડાભી તથા સ્ટાફના માણસોએ વોચ રાખી નવજીવન રેસ્ટોરન્ટમાં નાના બાળકોથી મજુરી કરાવતા હોઇ નવજીવન રેસ્ટોરન્ટમાં તપાસ કરી બાળ મજૂર (૧) જીતેન્દ્ર સન/ઓફ કાંતિલાલ ખાત્રા જાતે ભીલ ઉ.વ.૧૫ રહે.મોનાલીસા ફ્લેટ હોન્ડા શો રૂમની પાછળ પાલડી અમદાવાદ મુળ રહે.ગામ વર્સી,થાના-દોહડા તા-જી ડુંગરપર રાજસ્થાન (૨) રાહુલ સન/ઓફ દેવીલાલજી જાતે કટારા ઉ.વ.૧૫ રહે.મોનાલીસા ફ્લેટ હોન્ડા શો રૂમની પાછળ પાલડી અમદાવાદ મુળ રહે.ગામ વર્સી, થાના-દોહડા તા-જી ડુંગરપર રાજસ્થાન (૩) નિલેષ સન/ઓફ લાભશંકર જાતે કટારા ઉ,વ.૧૬ રહે.મોનાલીસા ફ્લેટ હોન્ડા શો રૂમની પાછળ પાલડી અમદાવાદ મુળ રહે.ગામ સુલઇ, થાના-દોહડા તા-જી ડુંગરપર રાજસ્થાન (૪) નારણ જેના પિતાના પુરા નામની ખબર નથી ઉ.વ.૧૫ રહે.મોનાલીસા ફ્લેટ હોન્ડા શો રૂમની પાછળ પાલડી અમદાવાદ મુળ રહે.ગામ બંકોડા, થાના-દોહડા તા-જી ડુંગરપર રાજસ્થાન (૫) શૈલેશ સન/ઓફ દેવીલાલ મીણા ઉ.વ.૧૭ રહે.મોનાલીસા ફ્લેટ હોન્ડા શો રૂમની પાછળ પાલડી અમદાવાદ મુળ રહે.ગામ વર્સી,થાના-દોહડા તા-જી ડુંગરપર રાજસ્થાન નાઓને મજુરી કામમાથી છોડાવી તમામ પાચેય બાળકોને ખાનપુર બાળ વિકાસગ્રુહ અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવેલ અને નવજીવન રેસ્ટોરન્ટના માલીક કાસમઅલી હાસમભાઇ બટ્ટી ઉ.વ.૪૫ રહે. લોટસ એપાર્ટ્મેન્ટ પાલડી અમદાવાદ નાઓ વિરુધ્ધ મહીલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૧૬/૨૦૧૪ ઇપીકો કલમ.૩૭૪ તથા જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેકશન ૨૦૦૧ ની કલમ.૨૬.૨૭ મુજબનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી
કરી સરાહનીય અને પ્રસંશનીય સારી કામગીરી કરેલ છે.
|
|
૩
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈ.શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગર એફ વોર્ડૅ કેવલ કચોરી પાસે સરદારનગર પાસેથી નિલેષ ઉર્ફે કાળા પૃથ્વીસિંહ મિનેકર રહે. સિંગલચાલી, ખોડીયાર માતાના મંદિર પાસે, છારાનગર, સરદારનગર, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મોસા.નંબર:GJ-01-LP-9747 કિં.૩૦,૦૦૦/- તથા નાણા રૂ.૪,૬૦,૦૦૦/-ની મતા સાથે તા.૨૨/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ.નંબર:૦૨/૨૦૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી ૧૦૨ મુજબ પકડી અટક કરી નરોડા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૬૫૫/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (2) અ.હે.કો.શ્રી પ્રફુલકુમાર રામજીભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઈસનપુર ચાર રસ્તા બ્રીજ નીચેથી સલમાન સલીમભાઈ પઠાણ રહે.બ્લોક નં.૭૫, રૂમ નં.સી-૬૨૩, ઔડાના મકાનમાં, વટવા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ ઓટો રીક્ષા નંબર:GJ-01-CV-467 કિં.૩૫,૦૦૦/-ની મતા સાથે તા.૨૨/૧૨/૨૦૧૪ના રોજ જા.જોગ નંબર:૧૨/૨૦૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)એ મુજબ પકડી અટક કરી કાગડાપીઠ ફર્સ્ટ ગુ.ર.નં.૨૧૪/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (3) અ.હે.કો.હિતેન્દ્રસિંહ ખોડુભા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ચંડોળા ત્રણ રસ્તા ઝવેરી ઓપ્ટીકલ્સ પાસેથી ઈમરાન મુસ્તાકભાઈ શેખ રહે.સુફીયાનપાર, નવરંગપુરા સ્કુલ પાછળ બેરલ માર્કેટ દાણીલીમડા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એન્જીન નંબર:KKA કિં.૫૦,૦૦૦/- તથા પેડલ રીક્ષા-૧ કિં.૩,૦૦૦/-ની મતા સાથે તા.૨૨/૧૨/૨૦૧૪ના રોજ પકડી જા.જોગ ૧૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ફાયર બ્રીગેડ પાસેથી સોહેલ સ/ઓ કાદરભાઈ ઉસ્માનભાઈ શેખ ઉ.વ.૧૭ રહે.ઘનં.૧૨૮/૨૪ કોટનીરાંગ જમાલપુર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એક્ટીવા સ્કુટર નંબર:GJ-02-MD-7616 કિં.૩૫,૦૦૦/-ની મતા સાથે તા.૨૫/૧૨/૨૦૧૪ના રોજ પકડી જા.જોગ. નંબર:૯/૧૪ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ અટક કરી કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૪૨/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢેલ છે. (5) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા પાછળ, રીવરફ્રન્ટ પાસેથી સોહેલ સ/ઓ કાદરભાઈ ઉસ્માનભાઈ શેખ રહે.ઘનં.૧૨૮/૨૪ કોટનીરાંગ જમાલપુર અમદાવાદનાઓ પાસેથી બળી ગયેલ પલ્સર મો.સા.એન્જીન નંબર:DJ-BTG-69314 તથા ચે.નં.MD-2DH-DJ-22TCG-29406 કિં.૫,૦૦૦/- તથા બળી ગયેલ બજાજ ડીસ્કવર મો.સા.-૧ એ.નંબર:JZZWCE46979 તથા ચે.નં. MD-2A15BZ40WE33412 કિં.૫,૦૦૦/-ની મતા સાથે તા.૨૫/૧૨/૨૦૧૪ ના રોજ પકડી જા.જોગ. નંબર ૯/૨૦૧૪ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી કે.એચ.રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વટવા વિંઝોલ ક્રોસીંગ પાસેથી એસુબ રાજુભાઈ મીયાણા રહે.બ્લોક નં.૨૭/૮૫૪ ઔડાના મકાનમાં સદભાવના પોલીસ ચોકી પાસે, વટવા, અમદાવાદ નાને ચોરીથી મેળવેલ ઓટોરીક્ષા નંબર:GJ-01-CV-6442 કિં.૩૫,૦૦૦/-ની મતા સાથે તા.૨૬/૧૨/૨૦૧૪ ના રોજ પકડી જા.જોગ નં.૧૪/૨૦૧૪ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ પકડી અટક કરી રખીયાલ પો.સ્ટે ફર્સ્ટૅ ગુ.ર.નં.૭૦/૨૦૧૪ ઈપીકો ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (7) પો.સ.ઈન્સ.શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આંબાવાડી સર્કલ, સરદારનગર પાસેથી નિતેષ ઉર્ફે ભોલો સ/ઓ મોહનભાઈ આહુજા રહે. રમેશદત્ત કોલોની ભીલવાસ સરદારનગર અમદાવાદનાને ચોરીથી મેળવેલ (૧) સેમસંગ મોબાઈલ ફોન-૧ કિં.૨૦૦૦, (૨) સોની મોબાઈલ ફોન-૧ કિં.૧૩,૦૦૦/- (૩) સેમસંગ મોબાઈલ ફોન-૧ કિં.૮૦૦૦/- (૪) સેમસંગ મોબાઈલ ફોન-૧ કિં.૮૦૦૦/- (૫) સેમસંગ મોબાઈલ ફોન-૧ કિં.૪૦૦૦/- (૬) સેમસંગ મોબાઈલ ફોન-૧ કિં.૨૦૦૦/- વિગેરે મળી કુલ્લે કિં.રૂ.૩૭,૦૦૦/- ની મતા સાથે પકડી તા.૨૭/૧૨/૨૦૧૪ના સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ અટક કરી અ.નં. (૨) સોની મોબાઈલ ફોન-૧ કિં.૧૩,૦૦૦/- નો મુદ્દામાલ રાજકોટથી ચોરેલ હોય રાજકોટ શહેર એ.ડીવી. પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૩૫૩/૨૦૧૪ ઈપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા-જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|