|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૯/ ૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબના કામે ફરીયાદી જયકુમાર નાનકરામ સામતાની નાઓની દાણીલીમડા કિર્તિકુંજ સોસાયટીની બાજુમાં શાહઆલમ ખાતે જે.કે.જ્વેલર્સ નામની દુકાન ઉપરથી તા.૨૬/૧૦/૨૦૧૪ ના કલાક ૧૦/૦૦ વાગે પોતાની ઉપરોક્ત દુકાને બેગમાં આશરે રુ.૫,૭૦૦/- મુકેલ તે લઇ આવી દુકાનનુ તાળુ ખોલવા જતા બેગ નીચે મુકી તાળુ ખોલતા ત્રણ ઇસમો એક ઓટોરીક્ષામાં આવેલ અને બે ઇસમો આવી નીચે મુકેલ બેગ લઇ ભાગવા જતા ફરીયાદીને આરોપીઓ સાથે જપાજપી થયેલી અને બુમાબુમ થતા આજુબાજુના માણસો આવી ગયેલ અને આ સમયે ત્યાં બાઇક ઉપર પેટ્રોલીંગ કરતા પો.કોન્સ. શફીકએહમદ સીરાજએહમદ તથા લોકરક્ષક જોગીદાસ ખુમાણભાઇ નાઓએ તાત્કાલીક ક્ષણનાય વિલંબ વગર ત્રણેય આરોપીઓ (૧) કાદર મજીદભાઇ બાજરીયા ઉ.વ.૩૦ રહે. બરતનચોક ભાવસાર ચકલા જામનગર (૨) રિઝવાન ઐયુબભાઇ ઉ.વ.૨૪ રહે.શીફામંજીલ ખોઝાચકલા નુરફળી ઘાંચી જમાતખાના સામે જામનગર તથા (૩) ફિરોજ ઇસ્માઇલભાઇ સિપાઇ ઉ.વ.૪૦ રહે.જાંબુવાલા કોલોની ફારુકે આઝમ સ્કુલ સામે ફતેહવાડી જુહાપુરા અમદાવાદ નાઓને ઘટના સ્થળેથી જ પકડી અટક કરી ગુનો બનતો અટકાવી સારી કામગીરી કરેલ છે.
|
|
૪
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે સુભાષબ્રીજ સર્કલ પાસેથી કરસનભાઈ ઉર્ફે ગીડી કસ્તુરભાઈ દંતાણી રહે. કેશવનગરના છાપરા, દશામાના મંદિર પાસે, રાણીપનાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૯, કિં.રૂ. ૯૧,૦૦૦/- ની મતા સાથે તા.૨૦/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી કારંજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૮૦/૨૦૧૪ ઈપીકો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઈ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જગન્નાથ મંદિર જમાલપુર પાસેથી મોહંમદ આરીફ મોહમદ હનીફ સૈયદ રહે.ગંજ શહીદની દરગાહ પાસે, દાણીલીમડા, અમદાવાદનાને ચોરીથી મેળવેલ સોનાની વાળી નંગ-૨ કિં.રૂ.૧૭,૦૦૦/- ની મતા સાથે તા.૨૦/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૭૭/૨૦૧૪ ઈપીકો કલમ ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઈ.શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી રોજનીશ S/O ધર્મેન્દ્ર ગુમાને રહે.કચ્છીપાડા સત્યનારાયણ દૂધઘર સામે, કુબેરનગર, અમદાવાદનાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ. ૨,૫૦,૦૦૦/- તથા આંગડીયા પેઢીનુ કાર્ડ-૧ તથા મો.સા. નં.GJ-1-PS-9295 કિં.રૂ.૫૦,૦૦૦/- ની મતા સાથે તા.૨૧/૧૦/૨૦૧૪ ના રોજ CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ પકડી અટક કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૦/૨૦૧૪ ઈપીકો. કલમ ૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|