Loading...
Welcome to Police Department
Search

પોલીસ અઘિકારી/પોલીસ કર્મચારીઓ કરેલ સારી કામગીરી Dated.24-11-2014

અમદાવાદ શહેર પોલીસ | તારીખ: 24-11-2014

૧

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ baapunagarબાપુનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૧૮/૧૪ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦,૧૧૪, ૪૧૧ મુજબના કામના આરોપી (૧) વિનોદભાઇ કેશાભાઇ સોલંકી ઉ.વ.૨૪ રહે, સંજયનગર પાણીની ટાંકી પાસે નોબલનગર સરદારનગર (૨) સુરેશ શ્યામજીભાઇ સોલંકી ઉ.વ.૧૯  રહે, કુબેરનગર નહેરૂનગરના છાપરા સરદારનગર (૩) સોનુભાઇ હિરાભાઇ વાઘેલા ઉ.વ.૪૨ રહે, અંબીકાનગરના છાપરા નરોડા રેલ્વે સ્ટેશનની બાજુમાં નરોડા નાઓને તા.૧૭.૧૧.૧૪ ના કલાક ૧૭.૩૦ વાગે (૪) વિક્રમભાઇ મીસરીમલ સોની ઉ.વ.૩૫ રહે, ૨૮૫ અંબીકાનગર મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે અ’વાદને તા.૧૭.૧૧.૧૪ ના કલાક ૨૧.૦૦ વાગે હેકો જીતેન્દ્રસિંહ જ્ઞાનસિંહ બ.નં.૯૧૧૧ તથા હેકો દિનેશકુમાર જીવાજી નાઓની સંયુકત બાતમી આધારે ચોરીએ ગયેલ મુદ્દામાલ સોનાની ચેઇન તથા સોનાની બુટી તથા એક રૂ.૫૦ ની નોટ જેની નોટ નીચે કોરા કાગળનુ બંડલ સાથે સર્વેલન્સ સ્કોડના પોસઇ એસ.એ.પટેલ પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

૨

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘આઇ’ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ.શ્રી ઓઢવ પો.સ્ટે.ની સુચનાથી ઓઢવ પો.સ્ટે.સવેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. શ્રી આર.જી.ખાંટ તથા શ્રી વી.ડી.મોરી નાઓ સ્ટાફના માણસો તા.૧૮À૧૧À૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઉત્તમનગર વેરા પાસે એક ઇસમ બ્રિજેશ રમણલાલ પટેલ ઉવ.૩૨ રહે.૭૫ અન્નપુર્ણા સોસા.ચંદ્રપ્રકાશ દેસાઇ હોલ પાસે બાપુનગરને મેસ્ટ્રો ટુ વ્હિલર નં. જી.જે.૧.પીજે.૧૫૬૮ ની સાથે રોકી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપેલ તથા ટુ વ્હીલરના કાગળો નહી રજુ કરતા ઓઢવ પો.સ્ટે.જા.જોગ ન.૨૬૯À૧૪ સી.આર.પી.સી ક.૪૧(૧)ડી‚ ૧૦૨ મુજ્બ તા.૧૮À૧૧À૧૪ ના ક.૧À૦૦ વાગે અટક કરી વધુ પુછપરછ કરતા એક સુઝુકી એક્સેસ તથા બે એકટીવા તથા એક પ્લસર મો.સા.મળી કુલે રુપીયા ૧૮૫૦૦૦À- નો મુદ્દામાલ રીકવર કરી માધુપુરા પો.સ્ટે.ફ.૧૬૯À૧૪ ઇપીકો ક.૩૭૯ તથા એલીસબિજ પો.સ્ટે.ફ.૨૫૩À૧૪ ઇપીકો ક.૩૭૯ તથા નરોડા પો.સ્ટે.ફ.૪૯૨À૧૪ ઇપીકો ક.૩૭૯ તથા બાપુનગર પો.સ્ટે.ફ.૧૧૭À૧૪ ઇપીકો ક.૩૭૯ મળી કુલે ચાર વાહન ચોરીના ગુના શોધી કાઢેલ છે  (૨) ઓઢવ પો.સ્ટે.ના સવેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. શ્રી આર.જી.ખાંટ તથા શ્રી વી.ડી.મોરી નાઓ સ્ટાફના માણસો તા.૨૦À૧૧À૧૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઓઢવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૭૬À૧૪ ઇપીકો ક.૩૭૯.૧૧૪ મુજબના ગુનાના કામના આરોપીની મોબાઇલ ફોન કોલડીટેલ્સ આધારે તપાસમાં હતા તે દરમ્યાન આરોપી જીગ્નેશ ઉર્ફે જીગર પ્રવિણભાઇ ગજેરા ઉ.વ.૨૬ રહે.સીÀ૯ મનોરથ એપાર્ટમેન્ટ ૮૦ ફુટ ટીપી રોડ ઓઢવ ઉત્તમનગર અમદાવાદ તથા દિક્ષીત જયેશભાઇ પટેલ રહે.મ.નં.૫૦À૨ ડાયમંડ પાર્ક સોસા.ઉત્તમનગર ઓઢવ નાને તા.૨૦À૧૧À૧૪ ના ક.૨૩À૩૦ વાગે પકડી આ કામે ચોરીએ ગયેલ સીમેન્ટનો માલ બનાવવાનુ મીક્ષર મશીન આરોપી સુનીલભાઇ હસમુખભાઇ રાજપુત ઉવ.૩૦ રહે.બીÀ૧૪ હરભોળનાથ પાર્ક રામોલ નાને વેચાણ આપેલ હોય રીસીવર આરોપીને તા.૨૧À૧૧À૧૪ ના ક.૧૧À૦૦ વાગે પકડી મીક્ષર મશીન કિ.રુ.૮૦૦૦૦À નો મુદ્દામાલ રીકવર કરી ગુના શોધી કાઢેલ છે‚ આમ ઓઢવ પો.સ્ટે.ના ધ્વારા ઉપરોકત ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૩) અ’વાડી પો.સ્ટે.ના સર્વે.સ્કોડના માણસો પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો અશ્વીન નટુભાઇ તથા પો.કો પંકજકુમાર કેશાભાઇ તથા પો.કો આનદ મનસુખભાઇ નાઓની બાતમી હકીકત આધારે સંજય ચોક પાસે થી અમીત ઉર્ફે અનીલ કાંતીભાઇ ઠાકોર ઉવ.૨૮ રહે.ઠાકોર વાસ અ’વાડી ગામ નાને પકડેલ જે આરોપી અમરાઇવાડી પો.સ્ટે.ફ.૧૩૧À૧૪ મુજબના ગુનાના કામે રીમાન્ડ ઉપર હતો તે દરમ્યાન વધુ પુછપરછ દરમ્યાન અમરાઇવાડી પો.સ્ટે.ફ.૧૩૨À૧૪ ઇપીકો ક.૩૭૯ તથા અમરાઇવાડી પો.સ્ટે.ફ.૧૩૩À૧૪ ઇપીકો ક.૩૭૯ તથા અમરાઇવાડી પો.સ્ટે.ફ.૫૪À૧૩ ઇપીકો ક.૩૭૯ તથા કઠલાલ પો.સ્ટે.ફ.૧૫૯À૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબના ગુનાઓ કરેલાનુ જણાવતાં તા.૧૭À૧૧À૧૪ ના ક.૧૫À૦૦ વાગે અટક કરી ઉપરોકત ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

૩

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) દાણીલીમડા પો.સ્ટે. જા.જોગ નં-૧૧૪/૨૦૧૪ તા:૨૧/૧૧/૨૦૧૪ ના કામે સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ.એન.કે.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.હે.કો.વિજયભાઈ રણછોડભાઈ તથા પો.કો. સુરેશભાઈ જીવણભાઈ નાઓએ આપેલ બાતમી હકીકત આધારે આરોપી નાસીર ઉર્ફે નાળીયેરી મોહંમદભાઈ શેખ ઉવ,૩૪ રહે.અપનાનગર અલ્લાનગર દાણીલીમડા અમદાવાદ શહેર પાસેથી માઈક્રોમેકસ કંપનીનું ટેબલેટ કિરુ.૪૦૦૦/- તથા  એપલ કંપનીનું મો.ફોન કિરુ.૩૦,૦૦૦/- તથા ઝોલો કંપનીના મોબાઈલ ફોન કિરુ.૮૦૦૦/- તથા બે સોની તથા નીકોન કંપનીના મોબાઈલ કિ.રુ.૨૫૦૦૦/- તથા સોની કંપનીનું પાવર એડેપ્ટર ચાર્જર કિરુ.૪૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૭૧૦૦૦/- ના મત્તાના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જે ઉપરોક્ત આરોપીને કલાક ૨૨/૧૦ વાગે સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ૧૦૨ મુજબ મુદ્દામાલ કરી તપાસ કરતાં આરોપી પાસેથી મળી આવેલ એપલ ફોન કિ.રુ.૩૦૦૦૦/- બાબતે તપાસ કરતાં કાલુપુર રેલ્વે સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૩૦/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ જે કાલુપુર રેલ્વે પો.સ્ટે. નો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) દાણીલીમડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૨૨૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૬,૩૭૭,૩૬૩,૫૦૬(૧), તથા પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ૨૦૧૨ ની કલમ ૪ મુજબના કામના ફરીયાદી રમીજાબાનું વા/ઓફ બાબુભાઈ અલ્તાફભાઈ જાતે શેખ ઉવ.૩૦ રહેવાસી:નવાબચોક મુસ્તુફા મસ્જીદની બાજુમાં હબીબભાઈ ડોક્ટરના દવાખાનાની પાસે શાહઆલમ ચંડોળા ઈસનપુર અમદાવાદ શહેર નાઓની ફરીયાદના કામે આ કામની સાહેદણ છોકરી ઉવ.૧૦ વર્ષ રહે, ફરી. મુજબ નાનીને તા:૨૧/૧૧/૨૦૧૪ ના બપોરના ૧૩/૦૦ વાગે દાણીલીમડા અલ મદીના મસ્જીદથી આ કામનો આરોપી રિક્ષા ડ્રાઈવર અપહરણ કરી કચરાના ઢગલા પાસે જંગલમાં સુમસામ જગ્યાએ લઈ જઈ તેના કપડાં ઉતારી છાતીના ભાગે હાથ ફેરવી અને પેશાબના ભાગે આંગળીથી દબાવી અને આરોપીએ તેનો પેશાબનો ભાગ સાહેદણ છોકરીના હાથથી ઘસી તેના મોં નાખી દાણીલીમડા સરકારી સ્કુલની પાસે મુકી કોઈને નહીં કહેવાની ધમકી આપી ખરાબ કુત્ય કરી ભાગી ગયેલ હોય જે ગુનાના કામે ઓટો રિક્ષા નં-૨૪૮૮ ના માલીકની તપાસ કરી સર્વેલન્સ સ્કોડના પો.કો. જીલુભાઈ મેરામભાઈ તથા પો.કો.દિગ્વિજ્યસિંહ ભુરુભા નાઓએ આ કામના આરોપી જાવેદ ઉર્ફે થકેલી ઉર્ફે ચોર સન/ઓફ અજીજખાન બચુખાન પઠાણ ઉવ.૩૫ રહેવાસી; શાહનગર બોરા એસટીડીની ગલીમાં ચોકીદાર બાવાની દરગાહ સામે શાહઆલમ અમદાવાદ શહેર નાને તા:૨૨/૧૧/૨૦૧૪ ના કલાક ૧૪/૩૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.

૪

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એન” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ  આનંદનગર પો.સ્ટે. ખાતે અમદાવાદ શહેરમાં ઉજવાઇ રહેલ ટ્રાફીક સપ્તાહ દરમ્યાન આમ જનતામાં ટ્રાફીક નિયમો અંગે જગ્રુતતા આવે તે હેતુથી તા.૧૮.૧૧.૨૦૧૪ ના રોજ અમદાવાદ શહેરના મેયર શ્રીમતી મિનાક્ષીબેન પટેલ નાઓ તેમજ પો.સ્ટે.વિસ્તારના અગ્રણી નાગરીકો સાથે રાખીને તેમજ શાળના બાળકો ને પણ સાથે રાખી કલાક ૯.૪૫ થી કલાક ૧૧.૩૦ વાગ્યા સુધી શ્યામલ ચાર રસ્તા પાસે એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં હેલ્મેટ નહી પહેરેલ તેમજ સીટબેલ્ટ નહી પહેરેલ, ચાલુ વાહને મોબાઇલ ફોન ઉપર વાતચીત કરનારાઓ તેમજ ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને રોકી ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે મેયર શ્રી દ્વારા તેમજ પો.ઇન્સ. શ્રી  દ્વારા સમજાવવામાં આવ્યા અને ગુલાબના ફુલ આપવામાં આવ્યા.અને શાળાના બાળકો દ્વારા પણ ટાફીકના નોયમોના પલન કરવા અંગેના પોસ્ટરો બતાવી જાગ્રુતી લાવવા માટે નો એક ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ.

૫

ટ્રાફીક શાખાના ગ્રુપ નં.-૬ (ઇન્કમટેક્ષમાં) ફરજ બજાવતાં અ.હે.કો. ભરતકુમાર ધુળાભાઇ બ.નં.૩૩૧૮ નાઓ પોતાની નોકરી પુરી કરી ધરે પરત જતા હતા તે વખતે ફુલ બજાર જમાલપુર  પાસે બે પતિ-પત્નિનો ઝધડો હોઇ પત્નિ બાળકો સાથે નદીમાં પડવા જતા હોઇ તેઓને તથા તેમના બાળકોને પકડી તા.૧૯/૧૧/૨૦૧૪ ના કલાક ૨૨/૧૧ વાગ્યાના મેસેજથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની વનગાડીને સોંપી માનવ જીંદગીને  બચાવી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.

૬

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.સ.ઈ.શ્રી વી.એચ. જાડેજા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વટવા બીબી તળાવ પાસેથી નદીમ ઉર્ફે ડુચો સ/ઓ ઈસ્માઈલભાએ શેખ રહે. ૩૧/૩૬૫, શહેરી ગરીબ આવાસ વટવા નાને ચોરીથી મેળવેલ (૧) મો.સા. નંબર: GJ-01-MG-828 કિં.૩૫,૦૦૦/- (૨) મો.સા. નંબર: GJ-01-AE-8449 કિં.૧૫,૦૦૦/- ની મતા સાથે તા.૧૮/૧૧/૨૦૧૪ના રોજ જા.જોગ. નંબર:૧૬/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ પકડી અટક કરી ખંભાત સીટી પોલીસ સ્ટેશન તથા રખીયાલ પોલીસ સ્ટેશનનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨) પો.સ.ઈ. શ્રી વી.એચ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ચાર રસ્તા પાસેથી સાજીદભાઈ કાસમભાઈ કુરેશી રહે. એ/૧૦, મેમણ સોસાયટી અનાજ ગોડાઉન દાણીલીમડા નાને ચોરીથી મેળવેલ ટાટા ડમ્પર કિં.૨૦,૦૦,૦૦૦/- ની મતા સાથે તા.૨૨/૧૧/૨૦૧૪ના રોજ જાજોગ નં.૮/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી ઔરંગાબાદ સીટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૨૪૬/૨૦૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩) પો.સ.ઈ. શ્રી જે.એન. ઝાલા. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે અમરાઈવાડી પો.સ્ટ ઓફિસ પાસેથી શૈલેષ સનાભાઈ મકવાણા રહે. ૧૪, જય અંબેનગ્ર નવી સરદારની ચાલી હાટકેશ્વર નાને ચોરીથી મેળવેલ CNG રીક્ષા નં. GJ-1-BY-1128 કિં.૨૦,૦૦૦/- તથા CNG રીક્ષા નં. GJ-1-BY-9079 કિં. ૩૦,૦૦૦/-તથા મો.સા. નંબર GJ-27-AC-1013 કિંમત ૪૦,૦૦૦/-ની મતા સાથે તા.૨૩/૧૧/૨૦૧૪ના રોજ જા.જોગ ૨/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)એ, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(4) પો.સ.ઈ. શ્રી બી.એચ. કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે મંગલમૂર્તિ કોમ્પલેક્ષ પાસેથી કૌશલકુમાર અમીરગીરી ગોસ્વામી રહે. ૯ શીવ શક્તિનગર શોપીંગ સેન્ટૅર વસ્ત્રાલ નાને ચોરીથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧  કિંમત ૩૦,૦૦૦/-ની મતા સાથે તા.૧૭/૧૧/૨૦૧૪ના રોજ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી એલીસબ્રીજ ફ. ૨૯૩/૧૪ ઈપીકો ક. ૩૭૯ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(5) પો.સ.ઈ શ્રી એલ.ડી. વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે શાહીબાગ અંડરબ્રીજ પાસેથી લાલાભાઈ પૂંજાભાઈ વાઘેલા રહે. જુના વાડૅજ ચન્દ્રભાગાનો ખાડો રમતુજીની ચાલી + ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ પીતળની ધાતુના મણકા  કિંમત ૫૦૦/-ની મતા સાથે તા.૧૮/૧૧/૨૦૧૪ના રોજ જાજોગ નં.૯/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સાબરમતી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૧૫૭/૧૪ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(6) પો.સ.ઈ. શ્રી બી.એચ. કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રાયપુર બાલા હનુમાન પાસેથી નરેશ ઉર્ફે ટીનો સ/ઓ થોરાક સલાટ રહે. ભુખેલ રોડૅ બાયડૅ અરવલ્લી + ૨ = ૩ નાને ચોરીથી મેળવેલ સોનાની ગીની તથા વાહન તથા અન્ય ચીજવસ્તુ કિંમત ૩૪,૨૦૦/-ની મતા સાથે તા.૨૨/૧૧/૨૦૧૪ના રોજ જાજોગ નં.૮/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સોલા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નંબર: ૩૩૪/૧૪ ઈપીકો ક. ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(7) પો.સ.ઈ. શ્રી જે.એમ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે રબારી કોલોની BRTS પાસેથી રાજુભાઈ ભીમસીંગ ગાયકવાડ રહે. કંકોડીવાસ કુબેરનગર એ વોર્ડૅ ભાનુ સ્કુલ પાસે સરદારનગર + ૩ = ૪ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા તથા રીક્ષા કુલ્લે કિંમત ૫૪,૫૦૦/-ની મતા સાથે તા.૨૨/૧૧/૨૦૧૪ના રોજ જાજોગ નં. ૧૩/૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.