પોલીસ અઘિકારી/પોલીસ કર્મચારીઓ કરેલ સારી કામગીરી Dated.21-07-2014
અમદાવાદ શહેર પોલીસ | તારીખ: 21-07-2014
|
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “સી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કારંજ પો. સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ તા.૧૪/૭/૨૦૧૪ ના પોલીસ કંટ્રોલરુમના કલાક ૦૪À૪૮ વાગે મેસેજ આધારે તાત્કાલીક મેસેજવાળા વાહનની કારંજ પો. સ્ટે. ની વનગાડી સાથે પોº સ્ટેº વિસ્તારમા પથ્થરકુવા પોલીસ ચોકી પાસે વોચમા કોર્ડન કરી ઉભા હતા તે દરમ્યાન એક શંકમદ અશોક લેલન દોસ્ત ગાડી સફેદ કલરનીને રોકવા પ્રયત્ન કરતા તેણે રોકેલ નહી અને પુરઝડપે ગાડી વોચમાં રહેલ પોºસºઇºપીºટીºચોધરી નાઓ ઉપર જાનથી ખલાસ કરવાના ઇરાદે ચલાવી લાવતા તેઓ એકદમ કુદી ગયેલ, આથી તેઓને ડાબા પગે ઢીંચણ પર ઇજા થયેલ તેમ છતા ગાડીને રોકવા તેઓએ તેઓની સરકારી સર્વીસ રીવોલ્વરમાંથી હવામા એક રાઉન્ડ ફાયર કરેલ, પરંતુ ગાડીના ચાલકે પોતાની ગાડી રોકેલ નહી જેથી સ્ટાફના માણસો સાથે વનગાડીમાં તુરંતજ તેનો પીછો કરતા રીલીફ સિનેમા ચાર રસ્તા પાસે આવતા અને વનગાડીથી તે ગાડીને ઓવરટેક કરી રોકવા જતા તે ગાડીના ચાલકે જમણા ભાગેથી વંનગાડીના ડાબા ભાગે ટક્કર મારી અથડાવેલ અને તેની ગાડી રોકેલ નહી જેથી તે ગાડી રોકવા માટે પોºસºઇºપીºટીºચોધરી નાઓએ તેઓની સર્વીસ રીવોલ્વરમાંથી ગાડીના પાછળના ટાયર ઉપર બીજો રાઉન્ડ ફાયર કરેલ આ દરમ્યાન વિજળીઘર પાસે આવતા કારંજ ટુ ગાડી સામેથી આવી જતા આ ગાડીનો ડ્રાઇવર પોતાની ગાડી ચાલુ હાલતમા મુકી, ગાડીમાંથી નિચે ઉતરી જઇ ભાગવા લાગેલ, જેથી સ્ટાફના માણસો ડ્રાઇવર આરોપી અબ્દુલરઇશ અબ્દુલરશીદ જાતે શેખ ઉવº૩૨ રહે.રંગીલાપોળ શેખ રશીદભાઇના મકાનમા શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે અમદાવાદ નાને વિજળીઘર ચાર રસ્તા પાસે પકડી લઇ, ગાડીની તપાસ કરતા તેનો આરºટીºઓºનંºજીºજેºસીºઝેડ¯૭૫૫૫ ની અશોક લેલન દોસ્ત સફેદ કલરની હોય જે ગાડીમા પાછળના ભાગે ભુસા ભરેલી થેલીઓ હટાવી જોતા તેની નિચેથી કતલ કરેલા ઢોરનુ માંસ આશરે ૨૫૦૦ કિલો કિ.રૂ.૨,૫૦,૦૦૦/- નુ મળી આવતા જેનુ પરિક્ષણ કરાવડાવી, મ્યુºકોર્પોરેશનના સ્લોટર હાઉસના માણસો દ્દારા માસનો યોગ્ય નિકાલ કરાવી આરોપી વિરૂધ્ધ કારંજ પો. સ્ટે. ખાતે કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે. તથા (૨) કારંજ પોºસ્ટેºના અનાર્મ લોકરક્ષક વિલેશકુમાર જસવંતભાઇ બºનંº૬૨૫૬ તથા સાથેના એસ.આર.પી નાઓએ મો.સા.પેટ્રોલીગ દરમ્યાન પથ્થરકુવા પેટ્રોલપંપ પાસે આવતા એક લોડીંગ રિક્ષા નંºજીºજેº૧ºબીટીº૯૩૧૦ ની શકમંદ હાલતમાં જણાતા તેને રોકવા માટે જણાવતા ડ્રાયવરે લોડીંગ રિક્ષા પુરઝડપે ચલાવતા તેનો પીછો કરી ઘીકાંટા ચાર રસ્તા પાસે રોકી આરોપી નુરમહંમદ કાલુભાઇ કુરેશી ઉºવº૪૫¸ રહેºઘºનંº૬૩૧¸ ખાટકીવાડ નુરાની પાન સેન્ટર પાસે ખમાસા અમદાવાદ નાને પકડી રિક્ષાના પાછળના ભાગે કપડુ હટાવી જોતા આશરે ૭૦૦ કિલો કિºરૂº૫૬¸૦૦૦/- નુ પશુમાંસ ભરેલ જેનુ પરિક્ષણ કરાવડાવી, મ્યુºકોર્પોરેશનના સ્લોટર હાઉસના માણસો દ્દારા માસનો યોગ્ય નિકાલ કરાવી કારંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છેº
|
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના બાપુનગર પો. સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ હે.કો.બટુકસિંહ કાભઇભાઇ નાઓની બાતમી આધારે આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે કુકી જલેબસિગ યાદવ ઉ.વ.૩૭ રહે.મ.નં.૫ મીઠાશેઠની ચાલી ભીલવાડા અમરાઇવાડી અમદાવાદનાને ચોરીની ઓટોરીક્ષા જીજે.૧.બીએકસ.૧૨૮૪ કિ.રૂ.૫૦,૦૦૦/- ની સાથે તા.૧૬.૭.૧૪ ના રોજ પકડી અટક કરી બાપુનગર પો.સ્ટે. જા.જોગ નં.૫૨/૨૦૧૪ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી, મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ પુછપરછ કરી ઓઢવ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૪૦/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
૨
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) હે.કો. શ્રી નારસિંહ રામસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે પ્રેમદરવાજા સર્કલ પાસેથી એક ઈસમ અજય રાજુભાઈ સોલંકી રહે.પ્રેમદરવાજા બહાર નાઓને ચોરીથી મેળવેલ સોનાની ધાતુ જેવી વીંટી નંગ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/- રોકડ નાણા રૂ.૩,૦૦૦/- તથા રીક્ષા નં.GJ-01-CZ-2029 ની મતા સાથે પકડી જા.જોગ_૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૧૯/૦૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાગડાપીઠ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૮/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર નાઓના હુકમ અને સીધા સુપરવિઝનથી તા.૧૫/૭/૨૦૧૪ થી તા.૧૯/૭/૨૦૧૪ દરમ્યાન વાહનો સબંધી ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં કુલ્લે ૧૨૦ વાહનો કબજે કરવામાં આવેલ અને આ કબજે કરેલ વાહનો પૈકીથી જુદા જુદા પો. સ્ટે. ના કુલ-૧૫ ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|