|
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જી” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના નરોડા પો. સ્ટે. ના અધિકારી તથા માણસો દ્વારા (૧) (૧) નરોડા પો.સ્ટે. ફ્સ્ટ ગુ.ર.ન. ૯૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૪(ક) ૩૬૮, ૧૨૦બી મુજ્બના કામની હ્કિકત એવી છે કે તા.૧૪/૦૨/૨૦૧૪ ના ક્લાક ૧૨/૧૦ વાગ્યાના પોલીસ કટ્રોલરુમ અમદાવાદ શહેરમાં જીતેન્દ્રભાઇ લાખાભાઇ સોલકી નાઓએ તેમના કુટુબી ભાઇ રાહુલ ચંદુભાઇ સોલકીનુ બે દિવસ થી અપહરણ થયેલ હોવાની હકિક્ત જણાવેલ તે પોલીસ કંટ્રોલ રુમના મેસેજ આધારે ફરીયાદી વિજય ચંદુભાઇ સોલકી ઉવ.૨૭ રહે.હિરાવાડી વિરમનગર નરોડા વાળાની આ ગુના સબધે ફરીયાદ હકિક્ત લેતા તેને જણાવેલ કે મારો ભાઇ રાહુલ, મનોજભાઇ જશુભાઇ બારોટની ઇકો કાર ચલાવતો હતો તે દિવસો મા મનોહભાઇ જશુભાઇ બારોટ નાએ ભાવનગર જિલ્લાના માણસો પાસેથી કોઇ ધધા અંગે રુપિયા ત્રણ લાખ ઉછીના લિધેલ તે રકમ પૈકી મનોજભાઇએ અમુક રકમ ચુકવી આપેલ અને બાકીની રકમ વસુલવા અંગે આ ગુનાના આરોપીએ ગઇ તા.૧૨/૨/૨૦૧૪ ના કલાક ૮:૦૦ વાગે ભોગ બનનાર રાહુલ ચંદુભાઇનુ તેના રહેણાંકથી આશરે બાર ચોદ માણસોએ ડ્સ્ટર કાર બોલેરો તથા ઇન્ડીગો કાર જેવા વાહનોમાં પૈસા કઢાવવા માટે આવી અપહરણ કરીને ભાવનગર તથા અંલગ લઇ જઇ ગોધી રાખેલ અને પૈસા કઢાવવા બળજબરી કરેલ તે અંગેની ઇપીકો કલમ ૩૬૪/ક ,૩૮૬,૧૨૦બી મુજબની ફરીયાદ આધારે ભાવનગર જિલ્લા પોલીસને જાણ કરી આ ગુનાના આરોપીઓ તેમજ ભોગ બનનાર બાબતે ચોક્કસ લોકેશન તથા માહિતી આપતા ભાવનગર લોકલ ક્રાઇમ બાન્ચના સ્ટાફે આ ગુનાના કુલ છ આરોપીઓને તથા ભોગ બનનાર રાહુલ ચંદુભાઇ સોલકીને મુદામાલની ડ્સ્ટર કાર સાથે હસ્તગસ્ત કરી લિધેલ જેથી નરોડા પો.સ્ટેશનની એક ટીમ ભાવનગર મોકલેલ તે ટીમ દ્વારા આ ગુનામા અટ્ક કરેલ છ આરોપી (૧) ઇશ્વરજી હરજીભાઇ રાડ વણજારા (૨) કરણભાઇ માલીયાજી વણજારા (૩) સદમાજી જીવાજી રાડ વણજારા (૪) કનુભાઇ મુળુભાઇ મોતી આહીર (૫) ફિરોજભાઇ ભિખાભાઇ ગુંદીગરા (૬) દયાળભાઇ ગોબરભાઇ સોલકી તમામ રહે.અંલગ વિસ્તાર ભાવનગર વાળાનો કબજો સંભાળી લાવીને ગુનામાં તા.૧૫/૨/૧૪ ના રોજ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે,
(૨) મ.પો.કમિ.શ્રી, જી ડીવીઝન નાઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા દરમ્યાન ફરતા ફરતા સુતરના કારખાના ત્રણ રસ્તા પાસે આવતા સાથેના પોકો અનિકેતભાઇ તથા ક્રિપાલસિહ નાઓની બાતમી આધારે નવિનભાઇ ઉર્ફે સુરેશભાઇ કાનજીભાઇ ચિત્રોડીયા (પરમાર) ઉવ.૩૪ રહે.ઓડવાસ બાપા સીતારામ મઢીપાસે ગણપતી મંદિર પાછળ નરોડા અમદાવાદ હોવાનુ જણાવેલ સદરી પાસેનુ મો.સા. જોતા કાળા કલરનુ યામાહા ક્રક્સ મોટર સાયકલ નંબર જી.જે.૨.એએચ.૮૬૮૮ નુ કિ.રૂ.૧૫,૦૦૦/ નુ ગણી શકાય અને આ મોટર સાયકલ પોતે તથા પોતાના મિત્ર સિકદર ઉર્ફે કાઠીયાવાડીનુ પુરુ નામ સરનામુ નથી જે બન્નએ ભેગા મળી આજથી ત્રણ ચાર દિવસ અગાઉ બપોરના સમયે નરોડા એમ.ટી.એસ.બસ ટર્મીનસમાંથી ચોરેલ છે જે અંગે ખાત્રી તપાસ કરી નરોડા પો.સ્ટે ફ્સ્ટૅ ગુ.ર.ન.૯૪/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજ્બ ગુનાના કામે તા.૧૫/૦૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી આરોપી સાથે મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) જા.જોગ નં.૬૨/૨૦૧૪ સીઆરપીસી ૪૧(૧)ડી મુજબના કામના આરોપી જીતેન ઉર્ફે કાળીયો S/O પદમાભાઇ નવાભાઇ બાવાજી (બાવરીઝંડાવાળા) ઉવ.૧૯ રહે.વીક્કીભાઇ છારાના મકાનમાં રબારીની ચાલી નોબલનગર સરદારનગર અમદાવાદ નાને બાતમી આધારે તા.૧૪/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી તપાસ દરમ્યાન ચાદીની ચેન તથા કડુ અને મો.ફોન નંગ- ૬ મળી કુલ્લે કિ.રૂ.૬,૩૦૦/ નો મુદામાલ મળી આવેલ આ મુદામાલ તેણે સહ આરોપીઓ (૧) બાદલ (૨) રાજુ (૩) ચંદન નાઓએ ભેગા મળી પુઠાનુ બંડલ બનાવી બંડલ ઉપર પચાસ કે સો રુપિયાની નોટ મુકી નોટોનુ બંડલ બનાવી અમદાવાદ શહેરના ઓઢવ, નારણપુરા, વસ્ત્રાલ, શહેરકોટડા, કાલુપુર શાહીબાગ અને વિરમગામ સાંણદ બાલાસિનોર કડી કલોલ દહેગામ તથા સરખેજ વિસ્તારમાં પુરુષોને પુઠાનુ બંડલ બતાવી છેતરપીડી કરી સોનાની બુટીઓ, સોનાની ચેનો, કડી અને રોકડા રુપિયા કઢાવી લઇ છેતરપીડીના ગુના કરેલ હોય કાયદેસર કાર્યવાહી કરી જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) ગોમતીપુર પો. સ્ટે. જા.જો. ૧૫/૨૦૧૪ તા.૧૨/૨/૨૦૧૪ ના કામે સર્વે સ્કવોર્ડના પો.સ.ઇ.એસ.એમ.લાશન તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગોમતીપુર રાયપુરમીલ સર્કલ પાસેથી પપ્પુભાઇ ઉર્ફે ભોચુ S/O દિનેશભાઇ દંતાણી ઉ.વ.૨૨ રહે.મંગલપ્રભાત સોસાયટીની બાજુમાં કાચા છાપરા સરસપુર નાઓના કબજામાંથી ચોરીથી મેળવેલ સાયકલ કિ.રૂ.૮૦૦/- ની સાથે મળી આવતાં ક્લાક ૨૧.૦૦ વાગ્યે અટક કરી મજકુર વિરૂધ્ધ સીઆરપીસી ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ, કર્યવાહી કરેલ છે.
(૨) બાપુનગર પો. સ્ટે. જા.જો.નં.૯/૧૪ તા.૧૧/૨/૨૦૧૪ ના કામે સર્વેસ્કવોર્ડના પો.સ.ઇ.આર.જી.જાડેજા તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી પ્રવિણભાઇ મંગળભાઇ પરમાર ઉ.વ.૩૫ રહે.ગામ-કણભા તા.દસકોઇ નાને શકપડતી મિલકત સોના ચાંદીના દાગીના તથા કલાઇના ટુકડા મળી કુલ રૂ.૧૧,૧૫૦/-ના મુદ્દામાલ સાથે કલાક ૨૦.૦૫ વાગે અટક કરી સીઆરપીસી ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ કાર્યવાહી કરી તપાસ કરી બાપુનગર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી ગુનાના કામે અટક કરી મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.
|
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના પો.સ્ટે.ના અધિકારી તથા માણસો દ્રારા (૧) વટવા પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૯/૧૪ ઇ.પી.કો કલમ ૩૯૭, ૪૫૨ તથા જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજ્બના કામે મંહમદઅલ્તાફ મહમદઈકબાલ કુરેશી ઉ.વ ૨૩ રહે.ધોબીની ચાલી ફિરોજભાઈ મેવના મકાનમાં ઉષા ટોકીઝ પાછળ ગોમતીપુર અમદાવાદ મુળગામ આગરા હાઈવે પર ગ્વાલીયર જીલ્લો:ગ્વાલીયર નાને સિનીયર પોલીસ ઈન્સપેક્ટૅર શ્રી ડી.બી.પરમાર નાઓએ તા.૯/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે (૨) ફસ્ટ ગુ.ર.નં.૪૯/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૯૭, ૪૫૨ તથા જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજ્બના કામના આરોપીબેન શાયરાબાનુ W/O જાકીરા અલીમહમદ મેવ ઉ.વ ૩૯ રહે મ.નં ૩૮ ગોકુલપાર્ક સોનલ ફેકટરી સામે નારોલ રોડ વટવા અમદાવાદ નાને સિનીયર પોલીસ ઈન્સપેક્ટૅર શ્રી ડી.બી.પરમાર તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા વુમન હે.કોન્સ.શાયરાબાનુ શાબીર હુસેન બ.નં ૮૪૨૩ નાઓ સાથે આરોપીબેનના રહેણાક સરનામે તપાસ કરી તા.૧૦/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે (૩) વટવા પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં ૩૦૭૫/૧0 એનીમલ એક્ટ કલમ ૫, ૬, ૬(ક)૧, ૬(ક)૩, ૬(૪)૮, ૯, ૧૭, ૧૧(૧)ક, ઘ,ચ,ડ,તથા પશુ,સે.ધારાકલમ ૪૭, ૪૮, ૪૯, ૫૧, ૫૨, ૫૩, ૫૪, ૫૬, ૯૬, ૯૭ મુજબના કામના ફરીયાદીશ્રી લાલાભાઇ કાળુભાઇ ભરવાડ ઉ.વ ૨૫ રહે.ભરવાડવાસ વિશ્વ ભારતી હાઇસ્કુલની પાછ્ળ શાહવાડી ગામ અમદાવાદ નાઓ પોતાની ઓટોરીક્ષા લઇ નારોલગામ તરફ્થી શાહવાડી બસ સ્ટેન્ડ તરફ આવતા હતા તે વખતે પોતાની આગળ એક લોડીંગ છોટા હાથી ટેમ્પો જતો હોઇ જે ટેમ્પાના પાછ્ળના ભાગે ભેસો ભરેલ હોઇ જેથી ઓવરટેક કરી શાહવાડી બસ સ્ટેન્ડ પાસે રોકી લીધેલ તેઓએ તેમના માણસો ને બોલાવી લીધેલ અને ભુપતભાઇ આહીર નાઓએ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા અન્ય સ્ટાફના માણસો તુરતજ સ્થળ પર પહોચી જઇ ચાર ભેસો કિ.રૂ.૮૦,૦૦૦/- તથા ટેમ્પો છોટા હાથી નં જીજે-૧-સીવી-૭૯૫ કિ.રૂ. ૭૦,૦૦૦/- તથા ડ્રાયવરની સાથે પો.સ્ટે. લાવી ડ્રાયવર આરોપી (૨) સંજયભાઇ અમરસિંગ રાઠોડ ઉંવ ૨૩ રહે ચેપી રોગ હોસ્પી.ની સામે દુધાભાઇની ચાલી દાણીલીમડા અમદાવાદ નાની વિરુધ્ધ ઇન્વે.પો.સ.ઇ શ્રી ડી.ટી.ડાભી નાઓએ તા:૧૪/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી તથા સહ આરોપી (૨) મોહમદફારૂક મોહમદઇસ્માઇલ મુનશી ઉ.વ.૫૨ રહે.મ.નં ૨/બી મોહમદી સોસા. શાહાઆલમ દરવાજા પાસે ,અમદાવાદ નાને તા: ૧૪/૨/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૪) ઇસનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪/૨૦૧૪ ઇ.પી.કો. કલમ 363 મુજબના કામના ફરીયાદી શ્રી અરમાનભાઇ મહંમદલઇક શેખ ઉ.વ.30 રહે.12, રહીમભાઇની ચાલી, સમતભાઇ ચેનલવાળાની સામે, મુનશીનગર મિલ્લતનગર શાહ આલમ અ’વાદ શહેર નાઓની ફરીયાદના કામમા તા:3/1/14 ના કલાક 13/00 થી 13/15 વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે મિલ્લતનગર ભૈરવનાથ ઉર્દુ શાળા નં.2માથી ફરી.નો મોટો છોકરો સલમાન ઉ.વ.9 જેણે શરીરે લાલ વાઇટ કલરની ટી શર્ટ તથા વાદળી કલરનુ પેન્ટ પહેરેલ તથા બીજો દીકરો અરબાજ ઉ.વ.5 જેણે શરીરે જાંબલી કલરનો શર્ટ તથા વાદળી કલરની ચડ્ડી પહેરેલ છે જે બંન્ને સ્કુલમાથી નમાજ પઢવા ગયેલ ત્યારબાદ ઘરે પરત આવેલ ન હોય જે બંન્ને છોકરાઓને કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઇ ગયેલ. આ કામે ભોગ બનનાર બંન્ને છોકરા મુંબઇ શહેરમા ન્યુ રીમાંડ હોમ સાઇનો ટ્રેથનો રોડ, મનખુદ મુંબઇ ખાતે હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાય આવેલ હોય જે ભોગ બનનાર છોકરાઓને લેવા માટે મુંબઇ ખાતે જવા માટે અત્રેથી પો.સ.ઇ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો તથા ભોગ બનનાર છોકરાના માતા અજમતબાનુ તથા પિતા અરમાનભાઇ મહંમદલઇક શેખ નાઓ સાથે મોકલી આપતા તેઓએ તપાસ કરતા આ કામે ગુમ થનાર બંન્ને બાળકો સલમાન તથા અરબાજ મુંબઇ શહેરમા ન્યુ રીમાંડ હોમ સાઇનો ટ્રેથનો રોડ, મનખુદ મુંબઇ ખાતેથી સહી સલામત હાલતમા મળી આવેલ અને તેઓ મુંબઇ સુધી કઇ રીતે પહોંચેલ તે બાબતે તપાસ કરતા બંન્ને બાળકો તા: 3/1/14 ના રોજ ફરતા ફરતા કલુપુર રેલ્વે સ્ટેશન જતા રહેલ હતા અને ત્યાં ઉભેલ ટ્રેન બીહાર જતી હશે તેમ સમજી તે બંન્ને જણા ટ્રેનમા બેસી ગયેલ હતા અને સદર ટ્રેન મુંબઇ જતી હોય બંન્ને બાળકો મુંબઇ ખાતે પહોંચી ગયેલ હતા અને બંન્ને બાળકો ગઇ તા: 4/1/14 ના રોજ મુંબઇ શહેરના નિર્મળનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને મળી આવેલ હતા અને જેઓએ બંન્ને બાળકોને તેમની પાસે રાખેલ હતા અને તેના વાલી વારસ નહી મળી આવતા જેઓને તા: 6/1/14 ના રોજ સાઇનો ટ્રેથનો રોડ, મનખુદ મુંબઇ ખાતે આવેલ બાળ સંરક્ષણ ગ્રુહમા મુકેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી આમ આ કામે ગુમ થનાર બાળકોનુ કોઇએ અપહરણ કરેલ ન હતુ પરંતુ રમતા રમતા કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચી ગયેલ અને ત્યાંથી ટ્રેન મા બેસી મુંબઇ ખાતે જતા રહેલ હોવાનુ જણાઇ આવેલ અને ગુમથનાર બંન્ને બાળકોનો કબ્જો મેળવી જે બંન્ને બાળકોનો કબ્જો તેના માતા પિતાને સહી સલામત હાલતમા સોંપેલ છે (૫) અત્રેના વટવા પો. સ્ટે. વિસ્તારમાં કુલ્લે ૧૩ સિનિયર સીટીઝન રહે છે. તેઓની પખવાડીક મુલાકાત લેવામાં આવી રહેલ છે.
|
|
૪
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુનાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઈ. શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે લાંભા ટર્નીંગ પાસેથી દિલીપ @ દીપો S/O ડાહ્યાભાઈ ચુનારા ઉ.વ.૫૦ રહે.ખજુરી બસ સ્ટેન્ડ, વટવા નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૫ કિં.૨૫,૦૦૦/-ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૨/૨૦૧૪ના રોજ પકડી અટક કરી વટવા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૬૧૨/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબ ચોરીનો ગુનોશોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|