|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ બાતમી આધારે આરોપી સમીર અબ્દુલરહેમાન શેખ ઉ.વ.૩૪ રહે.મ.નં-૨૧/૬૭૨ સીંકદર બખ્તરનગર રામરહીમનો ટેકરો દાણીલીમડા અમદાવાદ નાને ચોરી કરેલ મો.ફોન-૨ કિ.રૂ.૫,૦૦૦/-, રોકડા રુપિયા ૨,૦૦૦/- તથા બજાજ સ્કૂટર નં.જીજે-૧-સીએલ-૨૫૦૮ કિ.રૂ.૩,૫૦૦/- સાથે કુલ્લે રો.૧૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી મણીનગર પો. સ્ટે.નો ચોરીનો ગુનો શોધી કાઢેલ છે, તથા (૨) ચાંદખેડા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઇશાક ઉર્ફે ઇશાગ ઉર્ફે જાવેદ મકબુલભાઇ શાહ ફકીર રહે.ચારતોડા કબ્રસ્તાન મોટી મસ્જીદ સામે ગોમતીપુર અમદાવાદ નાને બાતમી આધારે તા.૬/૯/૨૦૧૪ ના રોજ પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી ચાંદખેડા પો.સ્ટે.ને સોપેલ છે, તથા (૩) પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ કિશોરી સ્નેહાબેન D/O રાજુભાઇ સોલંકી ઉ.વ.૧૬ રહે.લોકભારતી સંસ્થા અમરાપુર પાસે કસ્તુરબા કન્યા છાત્રાલય તા.માણસા જી.ગાંધીનગર નાની મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી તેના વાલી-વારસને બોલાવી સહી સલામત સોપી પ્રસંશનિય સારી કામગીરી કરેલ છે.
|
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એમ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ એલીસબ્રીજ પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ (૧) એલીસબ્રીજ પો.સ્ટે.ખાતે નોધાયેલ સેકન્ડ ગુ.ર.નં.૩૨૦૦/૨૦૧૪ ઇપીકો ક્લમ ૩૭૦(૩) ૧૧૪ તથા ધી પિવેન્સન ઇમોરલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની ક્લમ ૩, ૪, ૫ મુજબના ગુનાના પકડાયેલ આરોપી શંકરભાઇ ગોકુલભાઇ પટેલ ઉ.વ.૨૩ રહે.હાલ.હોટેલ આદેશ ઇન સનરાઇઝ કોમ્પ્લેક્ષ હિમાલીયા મોલ સામે ડ્રાઇવીગ રોડ અમદાવાદ મુળવતન રહે.ગામ શ્યામપુરા તા.સેમારી જી.ઉદેપુર રાજસ્થાન નાઓ વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા પાસા દરખાસ્ત ભરી તા.૨/૯/૨૦૧૪ ના રોજ ભુજ સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં રહેવા મોકલી આપેલ છે, તથા (૨) મુકેશ S/O નાથુભાઇ પાટીદાર ઉ.વ.૨૫ રહે.માહી ગેસ્ટ હાઉસ ત્રીજે માળે સનરાઇઝ શોપીગ સેન્ટર હીમાલયા મોલની સામે ડ્રાઇવિગ રોડ વસ્ત્રાપુર અમદાવાદ મુળવતન રહે.ગામ-રણોલી તા.સાગવાડા જી.ડુંગરપુર રાજસ્થાન નાઓ વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા પાસા દરખાસ્ત ભરી તા.૩/૯/૨૦૧૪ ના રોજ અમરેલી સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં રહેવા મોકલી આપેલ છે, તથા (૨) વેજલપુર પો. સ્ટે. સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ.શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન જુહાપુરા વિશાલા સર્કલ પાસેથી બાતમી હકીક્ત આધારે સેટેલાઇ પો. સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૯૫/૨૦૧૧ ઇપીકો ક્લમ ૩૭૯, ૪૬૧, મુજબના ગુનાના કામના આરોપી સત્તાર અબ્દુલસલીમ સૈયદ રહે.બી/૩૧, માચીસ ગલી બી વોર્ડ કુબેરનગર સરદારનગર અમદાવાદને તા.૭/૯/૨૦૧૪ ના ક્લાક ૧૯/૦૦ વાગે પક્ડી લઇ સેટેલાઇટ પો.સ્ટે. નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
|
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “મહીલા સેલ” ક્રાઇમ, નાઓએ સ્ટાફના માણસો સાથે અનૈતીક વેપાર ચાલતો હોવાની બાતમી આધારે હોટલ એવન ની બહાર જાહેરમાં બોગસ ગ્રાહક મોકલી આરોપી (૧) સુખલાલ ઉફેઁ રાજુ રતનલાલ ચોધરી ઉ.વ.૩૭ રહે.સી/૪ બિલ્ડીંગ નં-૨, મ.નં.એસ/૬ વેજલપુર અમદાવાદ (૨) મુકેશ વિનોદભાઇ મહેતા રહે.એ/૧૬ મૈત્રી અશોકા સોસાયટી સોમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મોટેરા સ્ટેડીયમ ચાંદખેડા અમદાવાદ (૩) એકનાથ વિનોદકુમાર કામલે રહે.ગજરાજગીરીની ચાલી મહાકાળીના મંદિર સામે શાહીબાગ અમદાવાદ (૪) સત્રુજીત અનામચરણ મોહંતે ઉ.વ.૩૨ રહે.મ.નં.ઓ/૨ વર્ધમાન કૃપાફ્લેટ સતાધાર સોસાયટી નાઓને પકડી અનૈતીક પ્રવૃતીનો હોટલ સેવનના રૂમ નં.૧૧૬ તથા એ/૨ વર્ધમાન ફ્લેટ સતાધાર ચાર રસ્તા, ઘાટલોયા તથા એ/૧૬, મૈત્રી અશોકા સોસાયટી મોટેરા રોડ ચાંદખેડા અમદાવાદ પર્દાફાસ કરી આરોપીઓને તા.૫/૯/૨૦૧૪ ના કલાક ૨૩.૩૦ વાગે રંગે હાથ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે, તપાસ ચાલુ છે.
|
|
૪
|
ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1) પો.સ.ઈન્સ.શ્રી આર.આઈ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા બેઠક પાસેથી નકુલ રાજુભાઈ તમંચે રહે.સિંગલ ચાલી મસાણીયા વાસ છારાનગર કુબેરનગર અમદાવાદ નાને ચોરીથી મેળવેલ રોકડ નાણા રૂ.૨,૦૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)એ, મુજબ તા.૨/૯/૨૦૧૪ના રોજ પકડી અટક કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૬૬/૨૦૧૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (2) પો.ઈન્સ.શ્રી આર.બી.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા પાસેથી મુદીલા ઉર્ફે ભરપુડી W/O અનિલભાઈ બાબુભાઈ જાડેજા રહે.મહાજનીયાવાસ એસ.ટી.વર્કશોપ નરોડાનાને ચોરીથી મેળવેલ સોનાની ચેઈન, નાણા મળી કુલ કિં.રૂ.૯૦,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૩/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી અઠવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૦૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી એસ.એન દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર દરવાજા પાસેથી (૧) મ.મોહસીન ઉર્ફે રજા S/O દિલાવરખાન પઠાણ ઉ.વ.૨૨, રહે.૧૩૨૫, એહલેઅદીશ મસ્જિદ પાસે ચંપાસીલ ચાલીનાને ચોરીથી મેળવેલ મો.ફોન નંગ-૨ કિં.રૂ.૧૪,૦૦૦/- ની મતા સાથે CRPC ૪૧(૧)ડી મુજબ તા.૩/૯/૨૦૧૪ના રોજ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૭૧/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કામા હોટલ પાસેથી (૧) સંજય ભોલાભાઈ દાતણીયા ઉ.વ.૨૩ રહે.એચ.૫૦૪ સિધ્ધી વિનાયક રેસી. નવા નરોડાનાને ચોરીથી મેળવેલ મો.ફોન નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૪/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી માધુપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૭/૨૦૧૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (5) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઠક્કરબાપાનગર પાસેથી જયકિશન શ્યામજીભાઈ પટેલ ઉ.વ.૪૨, રહે.એચ.૫૦૪ સિધ્ધી વિનાયક રેસી.નવા નરોડા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ મો.ફોન નંગ-૧૪ કિં.રૂ.૪૦,૩૦૬/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૪/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૧૩/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૪૦૮, ૪૨૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (6) પો.સ.ઈન્સ.શ્રી બી.આર.પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ગાંધીબ્રીજ ઉપરથી રાધીકાબેન ઉર્ફે રાધી W/O જીવણભાઈ નાથાભાઈ ગુડાવાલા મારવાડી ઉ.વ.૫૦ રહે.૨/૭૩ વાલ્મિકી આવાસ કુબેરનગર અમદાવાદનાને ચોરીથી મેળવેલ પીળા રંગની ખોટી કડીયો કિં.રૂ.૭૫૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૪/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ચાંદખેડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૭૬/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે, (7) પો.સ.ઈન્સ. શ્રી જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વટવા બીબી તળાવ પાસેથી મો.યુસુફ S/O યાકુબભાઈ શેખ ઉ.વ.૩૪ રહે.૪૬, આશીયાના સોસાયટી, બાગેતાજ કબ્રસ્તાન વટવા કેનાલ અમદાવાદનાને ચોરીથી મેળવેલ નાણા, મો.ફોન, વાહન મળી કુલ કિં.રૂ.૧,૪૧,૪૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૬/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૨૩૪/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (8) પો.સ.ઈન્સ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે બાલા હનુમાન આસ્ટોડીયા પાસેથી ગુલામખાન બાબુભાઈ કુરેશી રહે.ખામાસા ખાટકીવાડ અમદાવાદ+૧ નાને ચોરીથી મેળવેલ સોનાની ચેઈન તથા વાહન કિં.રૂ. ૫૫,૦૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૬/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી કારંજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૧/૨૦૧૪ ઈ.પી.કો કલમ ૩૯૨ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (9) પો.સ.ઈન્સ.શ્રી બી.એચ.કોરાટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નારોલ ચોકડી પાસેથી ધર્મેન્દ્ર બાબુભાઈ બારૈયા રહે.૧૩૨, ચંદ્રભાગા હાઉસીંગ નવાવાડજ અમદાવાદનાને ચોરીથી મેળવેલ ટાટા માઝા કાર નં.જી.જે.૧.ડી.યુ. ૬૩૫૩ કિં.રૂ.૭,૦૦,૦૦૦/- સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૩/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી નારણપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૫૮/૨૦૧૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે. (10) હે.કો.પ્રફુલભાઈ રામજીભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે જી.પી.ઓ.પોસ્ટ ઓફિસ પાસેથી મ.આસીફ ઉર્ફે બુલેટવાલા S/O અહમેદભાઈ સૈયદ ઉ.વ.૨૯ રહે.૧૪૮૦, સુલેમાનની ચાલી પથ્થરકુવા અમદાવાદ નાને ચોરીથી મેળવેલ એકટીવા નં.જી.જે.૧.એફ.એલ.૯૦૨૦ કિં.રૂ. ૧૦,૦૦૦/- ની મતા સાથે CRPC કલમ ૪૧(૧)ડી, મુજબ તા.૫/૯/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી એલીસબ્રીજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં. ૭૩/૨૦૧૨ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે.
આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|