Loading...
Welcome to Police Department
Search

પોલીસ અઘિકારી/પોલીસ કર્મચારીઓ કરેલ સારી કામગીરી Dated.04-08-2014

અમદાવાદ શહેર પોલીસ | તારીખ: 04-08-2014

૧

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એચ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) બાપુનગર પો.સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ લોકરક્ષક જયપાલસિંહ પ્રભાતસિંહ તથા લોકરક્ષક પંકજભાઇ નારણભાઇ નાઓની બાતમી આધારે આરોપી (૧) સરફરાજ ઉર્ફે બાબા ગનીભાઇ મન્સુરી ઉ.વ.૨૨ રહે.આઝાદનગર સુન્દરમનગર બાપુનગર અમદાવાદ (૨) એજાજ ઉર્ફે અજ્જુ અબ્દુલગફાર અન્સારી ઉ.વ.૩૮ રહે.મણીલાલની ચાલી બાપુનગર અમદાવાદ નાઓને ચોરીની લોખંડની પાઇપો કિ.રૂ.૧,૩૦,૦૦૦/- ની સાથે તા.૩૧/૭/૨૦૧૪ ના કલાક ૧૮.૩૦ વાગે પકડી બાપુનગર પો.સ્ટે. જા.જોગ નં.૫૫/૨૦૧૪ સીઆરપીસી ૪૧(૧)ડી મુજબ અટક કરી વધુ તપાસ કરી અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૧/૨૦૧૪ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

૨

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના (૧) ઓઢવ પો.સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૫૧À૨૦૧૪ ઇપીકો કલમ ૩૦૨, ૩૨૩, ૧૧૪, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામના વોન્ટેડ આરોપી (૧) આશીષ ઉર્ફે અભય ભુરીયો ઉર્ફે લુટ્ટુ શ્યામજી પાન્ડે ઉ.વ.૨૧ રહે.શેડ નં.૧૯À૫૦ મુકિતધામ એસ્ટેટ કપીલભાઇના કારખાનામાં નિકોલ ગામ ઓઢવ અમદાવાદ મુળગામ-બીરવલ તા.બારા જી.ઇલ્હાબાદ થાના.ધુરપુર પો.નગરવાલા ઉત્તરપ્રદેશ (૨) મનીષ ઉર્ફે પપ્પુ લાલશાપ્રસાદ યાદવ ઉ.વ.૧૭ વર્ષ ૩ માસ રહે.શેડ નં.૧૬À૯ મુકિતધામ એસ્ટેટ રમેશભાઇના કારખાનામાં નિકોલ રોડ ઓઢવ મુળગામ-અમરોલા તા.અકબરપુરા જી.આંબેડકરનગર પોસ્ટ.રામપુર થાના-અમ્મનપુર ઉત્તરપ્રદેશ નાઓ ગુનો કરી નાસતા-ફરતા હોય અને ગુનામાં વોન્ટેડ હોય ઓઢવ પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી આર.જી.ખાંટ તથા સ્ટાફના માણસો સાથે ઉત્તરપ્રદેશ ખાતે આરોપીઓના મુળ વતનમાં તપાસ કરી બન્ને આરોપીઓને તેઓના વતનમાંથી પકડી લઇ તા.૩૧À૭À૨૦૧૪ ના કલાક ૧૯À૦૦ વાગે ઉપરોક્ત ગુનામાં અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા (૨) અમરાઇવાડી પો.સ્ટે.ના સવેલન્સ સ્કોડના હે.કો. ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ તથા લોકરક્ષક મેહુલકુમાર અમરુતલાલ નાઓની સંયુક્ત બાતમી આધારે અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૦À૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજ્બના કામે ફરીયાદીશ્રીના કારખાનામાંથી ૩૦ થી ૪૦ કિલો તાબું કિ.રુ.૨૦‚૦૦૦À- ની મત્તાની સાથે આરોપી (૧) મનોજ ઉર્ફે મનીયો નટવરભાઇ વાઘેલા ઉ.વ.૧૯ (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાન્તીભાઇ રાઠોડ ઉ.વ.૨૨ તથા (૩) દિપક રતીલાલ ચાવડા ઉ.વ.૨૧ નાઓને તા.૧À૮À૨૦૧૪ ના કલાક ૭À૩૦ વાગે પકડી અટક કરી ગુનાના કામના આરોપીઓને ઝબ્બે કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

૩

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તાબાના વટવા પો. સ્ટે.ના અધિકારી તથા સ્ટાફના માણસોએ વટવા પો.સ્ટે. તથા અન્ય પો.સ્ટે.માં મિક્લત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનો કરવાની ટેવવાળા આરોપીઓ મહમદહારુન ઉર્ફે કીટાણુ મહમદઅયુબ અંસારી ઉ.વ.૨૬ રહે.મ.નં.૪ બાગે કૌસર સોસા. વટવા અમદાવાદ નાને પુરાવા આધારે પાસા અટકાયતી હુકમ મેળવી પાસા હુકમની બજવણી કરી જામનગર જીલ્લા જેલ ખાતે પાસા અટકાયતમાં રહેવા સારુ મોકલી આપેલ છે. તથા (૨) આરોપી મહમદજાવેદ ઉર્ફે બીજનોરી મહમદઆયુબ અંસારી ઉ.વ.૨૬ રહે.મ.નં.૪, કે.જી.હોટલની સામે બાગે હસનની બાજુમા કેનાલ રોડ વટવા અમદાવાદ નાને પુરાવા આધારે પાસા અટકાયતી હુકમ મેળવી પાસા હુકમની બજવણી કરી રાજકોટ જીલ્લા જેલ ખાતે પાસા અટકાયતમાં રહેવા સારુ મોકલી આપી સારી કામગીરી કરેલ છે.

૪

ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા અમદાવાદ શહેરમાં શરીર/મિલ્કત સબંધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (1)  પો.સ.ઈ. શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે શાહપુર મ્યુનિ શાળા નં.૬ પાસેથી અશોક કુશાભાઈ ભુનાતર રહે.બી/૧૧, ન્યુ અમરપાર્ક ફ્લેટ, સેજલ સોસાયટી પાસે, કઠવાડા  રોડ, નવા નરોડા નાને ચોરીથી મેળવેલ હિરો-હોન્ડા સ્પ્લેન્ડર મો.સા નંબર:GJ-01-BS-3260 કિં.રૂ.૧૦,૦૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ નં.૧૩/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨૯/૭/૨૦૧૪ ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે. (2) પો.સ.ઈન્સ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે નારોલ સર્કલ હનુમાન મંદિર પાસેથી મહેશ રમણભાઈ ચુનારા રહે.ભાલેજ ગામ જિ. આણંદ નાને ચોરીથી મેળવેલ નોકિયા મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૭/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)આઈ, ૧૦૨ મુજબ તા.૨/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૦/૨૦૧૪ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે. (3) પો.સ.ઈન્સ.શ્રી બી.એસ.કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સુભાષબ્રીજ સર્કલ પાસેથી નિકુલ આત્મારામ મહેરીયા રહે.ગામ કેરાલા તા.બાવળા+૨=૩ નાઓને ચોરીથી મેળવેલ બજાજ પલ્સર મો.સા.નંબર: GJ-1-PC-2680 કિં.રૂ.૪૦,૦૦૦/- ની મતા સાથે પકડી જા.જોગ ૧૦/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૨/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ચાંગોદર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે. (4) પો.સ.ઈન્સ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે નારોલ સર્કલ, હનુમાન મંદિર પાસેથી જીગર @ જીગો ભીખાભાઈ ફોજાજી રાજપુત રહે.કલાલની ખડકી મોદીવાસ મેઈન બજાર બારેજા દસ્કોઈ જિ.અમદાવાદ નાને ચોરીથી મેળવેલ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ-01-N-389 કિં.રૂ.૨૫,૦૦૦/-ની મતા સાથે પકડી જા.જોગ ૨/૨૦૧૪ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ તા.૩/૮/૨૦૧૪ ના રોજ પકડી અટક કરી ચકલાસી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

              આમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ દ્વારા જુદા જુદા પો.સ્ટે.ના ગુનાઓ આરોપીઓ તથા મુદ્દામાલ સાથે શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પો.કમિ.શ્રી, મહિલા પો.સ્ટે.અમદાવાદ શહેર ખાતે ગુમ થયેલ છોકરીઓને શોધી લાવવા સારૂ એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનીટની રચના કરવામાં આવેલ છે સદરી યુનીટ દ્રારા વટવા પો.સ્ટે.ફ્સ્ટ ગુ.ર.નં.૩૫૭/૨૦૧૩ ઇપીકો કલમ ૩૬૬, ૧૧૪ મુજબના કામના ફરીયાદીશ્રી મોહમદરજાક નિજાયમુદીન શેખ રહે.વિધવા કેમ્પ રાજદિપ એસ્ટેટની સામે બીબી તળાવની પાસે વટવા અમદાવાદ નાઓની દિકરી ઉ.વ.૨૧ ની તા.૧/૭/૨૦૧૩ ના રોજ ભગાડી લઇ ગયેલાની ફરીયાદ તા.૩/૭/૨૦૧૩ ના રોજ વટવા પો.સ્ટે.ખાતે દાખલ થયેલ જે ગુનાની તપાસ પોલીસ કમિશ્ન્રરશ્રી અમદાવાદ શહેર નાઓએ મહિલા પોલીસ સ્ટેશનને સોપતા મહિલા પો.સ્ટે. ના એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનીટના ઇન્ચાર્જ એ.સી.પી.શ્રી ડો.કાનન દેસાઇ તથા સ્ટાફના પો.સબ.ઇન્સ. યુ.સી.નીનામા તથા પો.સબ.ઇન્સ. એમ.એસ.ગોહિલ નાઓએ ખાનગી બાતમી તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી સતત બે દિવસ બાતમીવાળી જગ્યાએ વોચ રાખી ગુમ થનાર છોકરીને તા.૨/૮/૨૦૧૪ ના રોજ  જુહાપુરા વિસ્તારમાંથી શોધી કાઢી નારી સંરક્ષણ ગ્રૂહમાં મોકલી આપી પ્રસંશનિય સારી કામગીરી કરેલ છે.