Loading...
Welcome to Police Department
Search

: ૧ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વટવા પો.સ્ટે.ના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્રારા (૧) વટવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. નંબર ૩૭૯/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામમાં આરોપી વાઘાભાઇ ડાહ્યાભાઇ ઓડ ઉ.વ.૨૭ રહેવાસી અસલાલી ગામ અશોક લેલન કંપનીની બાજુમાં છાપરામાં જાનકી હોટલ ના ખાંચામાં તા.દસ્ક્રોઇ જી અમદવાદ શહેર નાઓને અત્રેના પોલીસ સ્ટેશન પો.સ.ઇ. શ્રી જે.એન.ગૌસ્વામી નાઓએ બાતમી આધારે નારોલ ટી ખાતે વોચમાં વોચમાં રહી સી.આર.પી.સી કલમ ૪૧ (૧)(ડી) મુજબ તા.૨૪/૧૧/૨૦૧૩ ના કલાક ૨૧.૦૦ વાગે પકડી અટક કરી તપાસ દરમ્યાન પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં સદર ગુનાના કામે તા.૨૫/૧૧/૨૦૧૩ ના કલાક ૧૮/૩૦ વાગે અટક કરે છે (૨) વટવા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. નંબર ૫૩૧૨/૨૦૧૩ પ્રોહી કલમ  ૬૬બી ૬૫ઇ ૮૧ મુજબ ના ફરીયાદી શ્રી સ.ત મ.સ.ઇ મોહસીનમીયા અકબરમીયા બનં.૭૦૯૪ નોકરી વટવા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર નાઓ તથા હે.કો મહેશકુમાર પુંજાભાઇ બ.નં.૭૯૨૪ તથા પો.કો મહેશકુમાર પ્રવિણદાન બ.નં.૩૦૫૫ તથા પો.કો અબ્દુલવાહીદખાન અમીરુલ્લાખાન બ.નં.૮૩૧૧ તથા પો.કો મહેન્દસિહ રમેશદાન બ.નં.૯૫૫૨ નાઓની સાથે પો.સ્ટે વિસ્તારમા નાઇટ રાઉન્ડ દરમ્યાન ક,૬.૦૦ વાગે નારોલ કોર્ટની સામે રોડ ઉપર પો.કો મહેંદ્રસિહ રમેશદાન તથા પો.કો મહેશકુમાર પ્રવિણદાન બ.નં.૩૦૫૫ નાઓની બાતમી હકીકતથી  આરોપીઓ (૧) અંકીત સ/ઓ ભીખાભાઇ પટેલ રહે.પટેલ ખડકી ગામ દેદરડા તા.બોરસદ જી.આણંદ (૨)લાલાભાઇ રાવજીભાઇ તળપદા રહે.ગામ ગોતાલ ઇન્દીરાનગર તા.નડીયાદ જી.ખેડા (૩.)સનાભાઇ ચતુરભાઇ તળપદા ગામ.ગોતાલ મહાદેવફળીયુ નડીયાદ જી.ખેડા નાઓને વોન્ટેડ આરોપી ભગુભાઇ ભીખાભાઇ તળપદા આપેલ દેશી દારૂ તેઓની કબ્જાની મારુતી ઇકો ગાડી નં.જીજે.૨૭.એમ.૮૧૪૪ મા ૧૫૦ લીટર દેશી દારૂ વગર પાસ પરમીટે ભરી લઇ જતાં જેની કિરુ.૩૦૦૦/- ગણી શકાય તથા અંગજડતીમાથી મળેલ બે મો.ફોન જેની કિરુ.૫૦૦૦/- ગણી તથા રોકડા નાણા રુ.૧૦૦/- તથા મારુતી ઇકો ગાડી ની કિરુ.૩,૦૦,૦૦૦/- ગણી તે કુલ્લે કિરુ.૩૦૮૧૦૦/- ના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર નારોલ કોટૅની સામેથી આરોપી નંબર (૧) થી (૩) નાઓ મળી આવતાં  તા.૨૭.૧૧.૨૦૧૩ ના કલાક ૦૭/૪૫ વાગે પકડી અટક કરી વોન્ટેડ આરોપી વોન્ટેડ આરોપી ભગુભાઇ ભીખાભાઇ તળપદાની તપાસ કરવા તેમજ  ગુનાનો ભેદ ઉકેલવા સારૂ નામદાર કોટૅમાં રજૂ કરી ત્રણેય આરોપીઓના તા.૨૮.૧૧.૨૦૧૩ ના કલાક ૧૭.૩૦ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે (૩) વટવા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૬૩૭/૧૩ ઇપીકો કલમ ૩૨૫.૩૨૩.૨૯૪(ખ).૫૦૬(૨) ૧૧૪ જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ ના કામે આરોપી નં. (૧). મુકેશભાઇ નગીનભાઇ ચુનારા રહે મ.નં ૧૧ ભાવેશ રો-હાઉશ મથુરજીનો કુવો રાજારામ સ્કુલ પાછળ વટવા અ’વાદ શહેર તથા (૨). ઉપેન્દ્રભાઇ ઉર્ફે પપ્પુભાઇ દિનેશભાઇ ઉર્ફે દાનાભાઇ ચુનારા રહે મથુરજીનો કુવો ભાવેશ રો-હાઉશ ની સામે રાજારામ સ્કુલ પાછળ વટવા અ’વાદ(૩). મહેશભાઇ રામુભાઇ દાંતણીયા રહે થલતેજગામ પાણીની ટાકી સામે થલતેજ અ’વાદ શહેર (૪). વીજયભાઇ ઉર્ફે રૂપેશ રામુભાઇ દંતાણીયા પાણીની ટાકી સામે થલતેજ અ’વાદ શહેર નાઓને અત્રેના પો.સ્ટે પો.સ.ઇ. શ્રી ડી.ટી.ડાભી નાઓએ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા.૨૮.૧૧.૨૦૧૩ ના કલાક ૧૫.૧૫ વાગે પકડી અટક કરવામાં આવેલ છે (૪) વટવા પોલીસ સ્ટેશન ફ.૬૫૧/૧૩ ઇપીકો કલમ ૪૫૨.૩૭૬(ડી).૩૨૩.૫૦૬(૧).૧૧૪ મુજબ ના કામે આરોપી નં. (૧) સમીર સ/ઓ હુસેનભાઇ શેખ ઉવ.૨૮ રહે મ.નં ૩૯ ત્રણ માળીર્યા ગરીબ આવાસ યોજના વટવા અ’વાદ તથા (૨). મહંમદ શરીફ ઉર્ફે બાદશાહ સ/ઓ સમુરભાઇ બિલાલભાઇ સિદ્ધી ઉવ.૩૫ રહે ૫૭ ત્રણ માણિયા ગરીબ આવાસ યોજના વટવા અ’વાદ  (૩)કબીર સ/ઓ ફતેહ મહંમદ શેખ ઉવ.૨૬ રહે. બ્લોક નં.૩૧ ત્રણ માણિયા ગરીબ આવાસ યોજના વટવા અ’વાદ (૪). ઇમ્તીયાઝ અલી સ/ઓ ખુરસીદઅલી શેખ ઉવ.૨૪ રહે ૭૧/૨૨૦૧ ત્રણ માણિયા ગરીબ આવાસ યોજના વટવા અ’વાદ નાઓને અત્રેના પો.સ્ટે સીની. પો. ઇ. શ્રી એમ.વી.ગઢવી નાઓએ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા.૩૦.૧૧.૨૦૧૩ ના કલાક ૨૦.૦૫ વાગે પકડી અટક કરવામાં આવેલ છે (૫) આરોપી શનાભાઇ ચતુરભાઇ તળપદા ઉવ.૫૨ રહે,ગામ.ગોતાલ મહાદેવવાળુ ફળીયુ તા.નડીયાદ જી.ખેડા નાને વટવા પો.સ્ટે.મા દેશીદારુના કેસમા પકડાયેલ જેમા સદરી આરોપીને પોલીસ કમિશનરશ્રી અ’વાદ શહેરનાઓના પાસા અટકાયતી હુકમ ક્રમાંક પીસીબી/ડીટીએન/પાસા/૮૪૯/૧૩ તા.૩૦/૧૧/૧૩ થી સુરત જીલ્લા જેલ ખાતે પાસા અટકાયતમા રહેવા સારુ મોકલી આપેલ છે. (૬) આરોપી લાલાભાઇ રાવજીભાઇ તળપદા ઉવ.૩૨ રહે,ગામ.ગોતાલ પાણીની ટાંકી પાસે તા.નડીયાદ જી.ખેડા નાને વટવા પો.સ્ટે.મા દેશીદારુના કેસમા પકડાયેલ જેમા સદરી આરોપીને પોલીસ કમિશનરશ્રી અ’વાદ શહેરનાઓના પાસા અટકાયતી હુકમ ક્રમાંક પીસીબી/ડીટીએન/પાસા/૮૫૦/૧૩ તા.૩૦/૧૧/૧૩ થી પાલનપુર જીલ્લા જેલ ખાતે પાસા અટકાયતમા રહેવા સારુ મોકલી આપેલ છે. (૭) આરોપી અંકીત ભીખાભાઇ પટેલ ઉવ,૨૦ રહે,ગામ.દેદરડા તા.બોરસદ જી.ખેડા નાને વટવા પો.સ્ટે.મા દેશીદારુના કેસમા પકડાયેલ જેમા સદરી આરોપીને પોલીસ કમિશનરશ્રી અ’વાદ શહેરનાઓના પાસા અટકાયતી હુકમ ક્રમાંક પીસીબી/ડીટીએન/પાસા/૮૫૫/૧૩ તા.૩૦/૧૧/૧૩ થી રાજકોટ જીલ્લા જેલ ખાતે પાસા અટકાયતમા રહેવા સારુ મોકલી આપેલ છે. (૮) ઇસનપુર પો.સ્ટે ફ.ગુરનં 263/13 ઇપીકો ક્લમ 376 363 366 તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ.2012 ની ક્લમ 3 4 મુજ્બના કામના આરોપી કમલેશ @ ભોલુ ભીખાભાઇ પંચાલ ઉવ.24 રહે.ઇસનપુર અ’વાદ નાને ગુનાના કામે પક્ડી અટક કરેલ છે. (૯) ઇસનપુર પો.સ્ટે ફ.ગુરનં 265/13 ઇપીકો ક્લમ 376 363 366 તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ.2012 ની ક્લમ 3 4 મુજ્બના કામના મહમંદસમીમ મહમંદતૈયબ શેખ ઉવ.26 રહે.શાહઆલમ અ’વાદ નાને ગુનાના કામે પક્ડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૧૦) તા.27.11.13 ના રોજના કંટ્રોલ રુમના મેસેજ અનુસંધાને મેસેજવાળી જ્ગ્યાએ જઇ તપાસ કરતા એક સ્ત્રી નાના બાળક સાથે મળી આવેલ જેથી ઇસનપુર પોસ્ટેના વુમન પોકોને સાથે રાખી સ્ત્રીની પુછ પરછ કરતા જણાવ્યા મુજબ અસ્પષ્ટ સરનામુ બતાવતી હોય વટવા, લાંભા વિગેરે વિસ્તારમાં તપાસ કરતા તેના વાલીવારસ મળી આવેલ નહી અને વધુમાં તપાસ કરતા વટવા સૈયદવાડી મદીનાનગર ખાતે સ્થાનીક રહીશોને પુછ પરછ કરતા સદરી સ્ત્રી અત્રે રહે છે અને તેનુ નામ સાજીદાબાનુ છે તથા બાળકનુ નામ આરીફ છે અને સાજીદાબાનુ માનાસીક રીતે બીમાર છે વધુમાં તેના ધરે જઇ તપાસ કરતા તેનો પતિ હાજર મળી આવેલ જેંને પુછ પરછ કરતા જણાવેલ કે સાજીદાબાનુ માનાસીક બીમારીથી પિડાય છે અને આ બાળક મારુ છે મારી પત્ની ભુલી પડેલ છે આ સિવાય બીજુ કંઇ કારણ નથી આ બાબતે અત્રેના પોસ્ટેના સર્વેલન્સ સ્કોડ પોસઇશ્રી વી.એચ.જાડેજા તથા સર્વેલન્સ સ્કોડના માણસોએ સ્ત્રી તથા બાળકને સુરક્ષીત રીતે તેના ઘરી પહોચાડી સારી કામગીરી કરેલ છે.

: ૨ :

મદદનીશ પોલીસ કમિશ્ર્નર શ્રી “જે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વટવા પો.સ્ટે.ના પો.સ્ટે. ના અધિકારી તથા માણસો દ્રારા કાગડાપીઠ પો.સ્ટે.એન્ટી નં.૪૯/૧૩ સી.આર.પી.સી ક.૪૧(૧)(ડી) મુજબના કામે એક ઇસમ નામે શમશાદ હૈદર સ/ઓ હસન અબ્બાસ સૈયદ ઉવ.૧૯ રહે.૩૮, અલસફા સોસા.ગુલમહોર સોસા.ની બાજુમાં બીબી તળાવ વટવા નાને તા.૨૬/૧૧/૧૩ ના ક.૨૨/૦૦ વાગે પકડી અટક કરેલ અને તેઓ પાસેથી એક હીરો હોન્ડા મો.સા.નં.જીજે.૨૭.એલ.૯૫૦૯ કિ.રુ.૩૦,૦૦૦/- ની મત્તાનુ આધાર પુરાવા વગર જમા લીધેલ જે મો.સા.વટવા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૪૭/૧૩ ઇપીકો ક.૩૭૯ મુજબના કામે ચોરાયેલ હોય આ ગુન્હો ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે.

: ૩ :

(1) ડીસીબી પોલીસ સ્ટેશનના મ.સ.ઈ.શ્રી ડી.જે. પટેલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે જમાલપુર પાસેથી એક ઈસમ જાવેદ  ભુરો સ/ઓ ખેરુદ્દીન કુરેશી રહે. ૧૩૨/૧૨ ચંપામીલની ચાલી કાચની મસ્જીદ અમદાવાદ નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ મો.સા-૧ નં.GJ-1-DE-301 કિ.૧૮૦૦૦/-ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૯/૧૧/૧૩ના રોજ પકડી અટક કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૧૦૮/૧૩ મુજબનો ગુન્હો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) ડીસીબી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી જે.એન. ઝાલા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન ઘીકાંટા પાસેથી બાતમી હકીકત આધારે એક ઈસમ નામે ચાંદખાન બીસ્મીલ્લાખાન પઠાણ ઉ.વ.૨૭ રહે. ૨૮૩૪, બેલઘરવાડ, હનુમાન મંદિર પાછળ, શાહપુર અમદાવાદ નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ સોનાના દોરા નંગ-૨ કિં. ૫૦૦૦૦/- તથા મો.સા.-૧ નંબર: GJ-1-DF-9180 કિં. ૧૦૦૦૦/- કુલ કિં. ૬૦૦૦૦ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૫/૧૧/૧૩ વાગે પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે ફ.૮૯/૧૩ ઈપીકો ક. ૩૯૨, માધુપુરા પો.સ્ટે ફ. ૩૦૨/૧૩ ઈપીકો ક.૩૯૩ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (3) ડીસીબી પોલીસ સ્ટેશનના મ.સ.ઈ. શ્રી રણુભા પ્રતાપસિંહ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન ખોખરા બ્રીજ કાંકરીયા તરફથી બાતમી હકીકત આધારે એક ઈસમ નામે સુનીલ @ ગુરૂજી @ મહેશ @ છોટુ સ/ઓ વિનોદસીંગ રાજપુત ચૌહાણ ઉ.વ.૪૧ રહે. ૫૫, રાધાક્રિશ્ના સોસાયટી શાહીબાગ અમદાવાદ. નાએ ચોરીથી અગર છળ કપટથી મેળવેલ સોનાની રણી તથા મો.સા.-૧ કકુલ કિં. ૨,૯૮,૩૫૦/-ની મતા સાથે પકડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૫/૧૧/૧૩ વાગે પકડી અટક કરી ઓઢવ પો.સ્ટે ફ. ૫૪/૧૩ ઈપીકો ક. ૩૯૨ મુજબનો ગુન્હો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.