|
વિગત |
ફોટો |
|
વિરગતિ પામેલ કર્મચારીશ્રી અનાર્મ પો.કોન્સ.વિનયકુમાર જાગનસિંહ યાદવ નાઓ તા.૮/૧૧/૨૦૦૭ ના કલાક.૧૧.૨૫ ના સમયે તેઓની ફરજ પર હાજર હતા તે દરમ્યાન મણીનગર ચાર રસ્તા નજીક આવેલ એચ.ડી.એફ.સી બેન્ક નજીક સામે જાહેરમાં બે અજાણ્યા માણસો ઉપર શંકા, વહેમ જતા તેઓને ચેક કરતાં તે પૈકી એક ઈસમની પુછપરછ દરમ્યાન અજાણ્યા ઈસમે પોતાની પાસેના (અગ્ની શસ્ત્ર) હથિયાર વડે ફાયરીંગ કરી પો.કોન્સ.વિનયકુમાર જાગનસિંહ યાદવના છાતિ તથા માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોચાડી મોત નિપજાવી મોટર સાયકલ નંબર-GJ-1-3517 ઉપર નાસી ગયેલ |
|
|
કોરોના વોરીયર્સ |
|
|
નામ- ગોવિંદભાઇ બાબુભાઇ દાતણીયા સમયગાળો- ૧૧/૦૬/૧૯૮૫ થી ૧૯/૦૫/૨૦૨૦ હોદ્દો- એ.એસ.આઇ પોલીસ સ્ટેશન- એફ-4,H.Q.
|
|
|
નામ- મહેન્દ્રભાઇ ગણપતભાઇ સમયગાળો-૨૩/૦૪/૧૯૯૩ થી ૦૮/૧૨/૨૦૨૦ હોદ્દો- કુક પોલીસ સ્ટેશન- H.Q.
|
|
|
નામ- ગીરીશકુમાર અંબાલાલ સમયગાળો- ૨૭/૦૪/૧૯૮૩ થી ૨૪/૦૫/૨૦૨૦ હોદ્દો- એ.એસ.આઇ પોલીસ સ્ટેશન- ક્રુષ્ણનગર પો.સ્ટે.
|
|
|
નામ- જયેશ.પી.રાઠોડ સમયગાળો- ૦૧/૦૫/૧૯૯૬ થી ૨૩/૧૦/૨૦૨૦ હોદ્દો- હોમગાર્ડ પોલીસ સ્ટેશન- કે.ડીવીઝન
|
|
|
નામ- ફુલાભાઇ ભુરાભાઇ સમયગાળો- ૧૨/૧૨/૧૯૮૬ થી ૧૦/૦૫/૨૦૨૧ હોદ્દો- એ.એસ.આઇ પોલીસ સ્ટેશન- વટવા જી.આઇ.ડી.સી પો.સ્ટે.
|
|
|
નામ- ગીરીશભાઇ રામજીભાઇ ચાવડા સમયગાળો- ૦૧/૦૫/૧૯૮૭ થી ૧૦/૦૫/૨૦૨૦ હોદ્દો- હોમગાર્ડ પોલીસ સ્ટેશન- કારંજ પો.સ્ટે
|
|
|
નામ- પ્રમોદ સીતારામ શ્રીમાળી સમયગાળો- ૦૧/૦૬/૧૯૯૦ થી ૦૬/૦૭/૨૦૨૦ હોદ્દો- હોમગાર્ડ પોલીસ સ્ટેશન- ડીવીઝન-૦૫
|
|
|
નામ- સોમાજી વેચાતજી સમયગાળો- ૦૧/૧૧/૧૯૯૬ થી ૨૪/૧૨/૨૦૨૦ હોદ્દો- પો.કો પોલીસ સ્ટેશન- કાગડાપીઠ પો.સ્ટે.
|
|
|
નામ- હિમ્મતસિંહ કચરાજી સમયગાળો- ૨૪/૧૦/૧૯૮૪ થી ૧૧/૧૨/૨૦૨૦ હોદ્દો- એ.એસ.આઇ પોલીસ સ્ટેશન- નારણપુરા પો.સ્ટે.
|
|
|
નામ-નીલેશ ફુલચંદ રાજપુત સમયગાળો- ૨૧/૧૦/૨૦૦૩ થી ૦૪/૦૫/૨૦૨૧ હોદ્દો- પો.કો. પોલીસ સ્ટેશન- એમ.ટી. H.Q.
|
|
|
નામ- જે.બી.ચાવડા સમયગાળો- ૦૧/૦૨/૧૯૮૩ થી ૨૮/૦૫/૨૦૨૧ હોદ્દો- પો.ઇન્સ. પોલીસ સ્ટેશન- દરીયાપુર પો.સ્ટે
|
|
|
નામ- એ.એન.ભટ્ટ સમયગાળો- ૧૩/૦૮/૧૯૮૨ થી ૨૦/૦૯/૨૦૨૦ હોદ્દો- પો.સબ.ઇન્સ પોલીસ સ્ટેશન- નરોડા પો.સ્ટે.
|
|
|
નામ- ભરતસિંહજી સોમાજી સમયગાળો- ૦૩/૦૯/૧૯૯૧ થી ૧૮/૦૫/૨૦૨૦ હોદ્દો- હે.કો. પોલીસ સ્ટેશન- ક્રુષ્ણનગર પો.સ્ટે
|
|
|
નામ- મુકેશભાઇ સોમાભાઇ સમયગાળો- ૦૧/૦૪/૧૯૯૮ થી ૦૮/૦૬/૨૦૨૦ હોદ્દો- હે.કો. પોલીસ સ્ટેશન- એલ.ડીવીઝન,ટ્રાફીક
|
|
|
નામ- દીલીપભાઇ ભીખાભાઇ સમયગાળો- ૦૫/૦૪/૧૯૯૧ થી ૨૪/૧૧/૨૦૨૦ હોદ્દો- હે.કો. પોલીસ સ્ટેશન- ક્રુષ્ણનગર પો.સ્ટે
|
|
|
નામ- વેલશીભાઇ ચોડાભાઇ સમયગાળો- ૨૮/૧૦/૧૯૯૨ થી ૨૮/૧૨/૨૦૨૦ હોદ્દો- હે.કો પોલીસ સ્ટેશન- H.Q.
|
|
|
નામ- શ્ત્રુગ્ન રામસમુજ સમયગાળો- ૩૦/૦૪/૧૯૮૪ થી ૦૨/૦૫/૨૦૨૧ હોદ્દો- એ.એસ.આઇ પોલીસ સ્ટેશન- રાણીપ પો.સ્ટે.
|
|
|
નામ- એ.એસ ડામોર સમયગાળો- ૦૬/૧૨/૧૯૯૦ થી ૨૮/૧૦/૨૦૨૦ હોદ્દો- પો.ઇન્સ પોલીસ સ્ટેશન- એસ.જી.૦૧ ટ્રાફીક
|
|
|
નામ- જયંતીભાઇ બદરજી રાઠોડ સમયગાળો- ૦૮/૦૭/૧૯૮૩ થી ૨૭/૦૫/૨૦૨૧ હોદ્દો- હે.કો. પોલીસ સ્ટેશન- એફ-હેડ્ક્વાટર્સ
|
|
|
નામ- એસ.આર ગામેતી સમયગાળો- ૧૩/૦૧/૧૯૮૨ થી ૨૫/૦૪/૨૦૨૧ હોદ્દો- પો.ઇન્સ પોલીસ સ્ટેશન- એસ.આર.પી ગ્રુપ-૧૧
|
|
|
નામ- અર્જુનસિંહ ફતેસિંહ સમયગાળો- ૦૭/૦૭/૧૯૯૦ થી ૨૮/૧૧/૨૦૨૦ હોદ્દો- એ.એસ.આઇ પોલીસ સ્ટેશન- શહેરકોટડા પો.સ્ટે.
|
|
|
નામ- વીરમભાઇ ભીખાભાઇ સમયગાળો- ૦૧/૦૨/૧૯૯૦ થી ૧૬/૧૨/૨૦૨૦ હોદ્દો- હે.કો. પોલીસ સ્ટેશન- ખાડીયા પો.સ્ટે.
|
|






















