Loading...
Welcome to Police Department
Search

આપ ઇ-નાગરિક તરીકે, ગુજરાત પોલીસની ઑફિશિયલ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવીને વિવિધ બાબતે સરળતાથી ગુજરાત પોલીસની સહાય મેળવી શકો છો.

એક રજિસ્ટર્ડ નાગરિક તરીકે આપ વેબસાઇટ દ્વારા વિવિધ બાબતની માહિતી કે ફરિયાદ મોકલી શકો છો. આપના તરફથી જરૂરી માહિતી મળતાં જ આપને એક અરજી નંબર આપવામાં આવશે. જેની મદદથી આપ કોઇ પણ સમયે આપની ફરિયાદની સ્થિતિ જાણી શકો છો.