Loading...
Welcome to Police Department
Search

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગત

Ø સરકારીશ્રીના ત્રિનેત્ર પ્રોજેક્ટ અંતર્ગત રહેણાંક સોસાયટીઓમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના કુલ રૂપિયાના મહત્તમ ૩૦ % લેખે (રૂ!. ૧,૫૦,૦૦૦) સબસીડી આપવામાં આવે છે.

Ø સુરક્ષા સેતુ રથનું સંચાલન

વર્ષ – ૨૦૧૯

Ø અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી ફેસબુક ટ્વીટર ઈન્સ્ટાગ્રામ વિગેરે પોલીસ સોશિયલ મીડીયા એકાઉન્ટ હેન્ડલ કરવાની કામગીરી.

Ø અમદાવાદ શહેર ખાતે લગાવવામાં આવેલ કુલ-૪૦૨ સીસીટીવી કેમેરાનું મેઈન્ટેનન્સની કામગીરી સારૂ.

Ø સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ કમિશ્નર અને તાબાની કચેરીઓ/શાખાઓ/પો.સ્ટે/પોલીસ લાઈન વિગેરે માટે ISO ૯૦૦૧, ૧૪૦૦૧ સર્ટીફીકેટ મેળવવા બાબતની કામગીરી.

Ø અમદાવાદ શહેર પોલીસ ટીમ એન.એસ.એલ ટી-૨૦ માં ભાગ લેવામાં આવેલ સ્પોનરશીપ.

Ø નિર્ભયા પ્રોજેક્ટ  અંતર્ગત SHE ટીમ માટે જેકેટની ખરીદી કરવાની કામગીરી

વર્ષ – ૨૦૨૦

Ø  સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC) અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણની તાલીમ

Ø Vidyarthi Pariksha Shikshan Talim for SC / ST Student.

Ø સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC) અંતર્ગત SPC હેઠળની શાળાઓના સીનીયર તથા જુનીયર કેડેટસ ના વિદ્યાર્થીઓ માટે આર્ટીકલ્સ ખરીદી કરવા બાબતે.

Ø ૨૬ મી જાન્યુઆરી/૧૫ મી ઓગસ્ટ  ના દિવસે સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મુખ્ય મથક ખાતે કરવામાં આવેલ જેમાં  SPC ના બાળકોને ચા/નાસ્તા તેમ્જ ટ્રેડીશનલ ડ્રેસની કામગીરી કરવામાં આવેલ છે.

Ø સાયબર ક્રાઈમની પ્રવૃતિ અટકાવવા સારૂ શહેરીજનોને બ્લ્ક મેસેજ મારફતે સાયબર અવેરનેસની કામગીરી.

વર્ષ – ૨૦૨૧

સુરક્ષા સેતુ સોસાયટીની એકઝયુક્યુટીવી કમીટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ તા.૧૩/૧/૨૦૨૦ ના ઓફીસ ઓર્ડરથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ફ્ક્ત નીચે જણાવ્યા મુજબની કામગીરી કરવાની જણાવેલ છે

1.     મહિલાઓને સ્વરક્ષણની તાલીમ, મહિલાઓને પડતી સમસ્યા બાબતે સેમીનાર, મહિલા કાઉન્સેલીંગ

2.     બુટલેગર મહિલાઓના પુનઃવસન બાબત.

3.     સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC)

4.     ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ (શહેરીજનો/વિદ્યાર્થીઓ)

5.     વિદ્યાર્થીઓની પોલીસ સ્ટેશન મુલાકાત, કાઉન્સેલીંગ ફોર સ્ટુડન્ટસ

6.     સુરક્ષા સેતુ રથ.

ખર્ચની વિગત

અનુક્રમ નંબર

નાણાંકીય વર્ષ

ફાળવેલ અનુદાન

થયેલ ખર્ચ

1

2019-2020

             14,178,000

     20,087,739

2

2020-2021

               9,000,000

        9,532,904

વર્ષ – ૨૦૨૨-૨૩

Ø સરકારીશ્રીના ત્રિનેત્ર પ્રોજેક્ટ અંતર્ગત રહેણાંક સોસાયટીઓમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના કુલ રૂપિયાના મહત્તમ ૩૦ % લેખે (રૂ!. ૧,૫૦,૦૦૦) સબસીડી આપવામાં આવે છે. જેમાં સને ૨૦૨૨-૨૩ ના વર્ષમાં રૂ.૪૨,૬૧,૩૭૯/- (તા.૩૧/૧૨/૨૦૨૨ ની સ્થિતિએ) ની સહાય ચુકવવામાં આવેલ છે.

Ø સુરક્ષા સેતુ રથનું સંચાલન મે.એજ્યુમીડીયા સર્વીસીસ પ્રા.લી. નાઓ દ્વારા કરવામાં આવે છે. તેમજ સુરક્ષા સેતુ રથ અમદાવાદ શહેર વિસ્તારના તાબાના અલગ-અલગ પો.સ્ટે વિસ્તારમાં ફેરવવામાં આવે છે.

Ø ૧૫ મી ઓગસ્ટ ના દિવસે પોલીસ મુખ્ય મથક, શાહીબાગ ખાતે એસ.પી.સી. ના બાળકોને પરેડ નિહાળવા આમંત્રિત કરવામાં આવેલ તેમજ તેઓ માટે ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.

Ø અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વિગેરે પોલીસ સોશિયલ મીડીયા એકાઉન્ટ હેન્ડલ કરવાની કામગીરી.

Ø સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણની તાલીમ તથા ધોરણ-૮ તથા ૯ ના વિધ્યાર્થીઓને એસ.પી.સી. ની તાલીમ આપવામાં આવે છે.

ખર્ચની વિગત

અનુક્રમ નંબર

નાણાંકીય વર્ષ

ફાળવેલ અનુદાન

થયેલ ખર્ચ

1

2021-2022

1,10,00,000

92,23,727

2

2022-2023

0

73,73,933

વર્ષ – ૨૦૨૩-૨૪

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ નીચે મુજબની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.

v મહિલાઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ

v બુટલેગર મહિલાઓનું પુર્નવસન

v સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ

v પબ્લીક અને સ્ટુડન્સ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ

v બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત, બાળકોનું કાઉન્સીલીંગ

v સુરક્ષા સેતુ રથ

v પ્રજામાં સલામતીની ભાવના તથા જાગૃતિ પેદા કરવા માટે સાહિત્ય/સી.ડી./સદભાવના પોસ્ટર વગેરે પ્રદર્શિત કરવા

v ગુનાઓ બનતા અટકાવવા માટે બહોળી  પ્રસિદ્ધ , પ્રચાર, પ્રસાર અને કેમ્પેઈનનું આયોજન કરવું.

v વિદ્યાર્થી/યુવાનોમાં ખાસ કરીને પરીક્ષા નજીક  આવેલ હોય ત્યારે તેમના માં કોઈ હતાશા ન આવે તે માટે કાઉન્સેલિગનું આયોજન

v દરીયાઈ કાંઠાના વિસ્તારો માટે ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામનો અમલ કરવો.

v બળાત્કાર, ઘરેલુ હિંસા તથા આત્મહત્યાના બનાવો રોકવા પિડિત મહિલાઓને એન.જી.ઓ, મનોચિકિત્સક્ની મદદથી જરૂર જણાય ત્યા કાઉન્સીલીંગની સેવાઓ પુરી પાડવી.

v જાહેર જનતા અને પોલીસ વચ્ચે સૌહાદપુર્ણ સંબંધોના વિકાસ માટે રમત ગમતનું આયોજન કરવુ અને પ્રતિ ઈવેન્ટ દીઠ રૂ.૫૦૦૦/-ની મર્યાદામાં ખર્ચ કરવો.

v કુરિવાજો, અંધશ્રધ્ધા દુર કરવા જન જાગૃતિના કાર્યક્રમો કરવા (રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં)

v રક્તદાન કેમ્પનું આયોજન કરવું. (રૂ.૫૦૦૦/- ની મર્યાદામાં)

v પ્રજાની સલામતી અને સુરક્ષા માટે પ્રજા અને પોલીસ વચ્ચેના માધ્યમો તરીકે ભાગ લેવો.

v કોમ્યુનિટી પોલીસીંગની કામગીરી કરવી

v સિવિલ ડીફેન્સ સંબંધિત પ્રવૃતિઓ યોજવી.

v સીનીયર સીટીઝનની સલામતી અને સુરક્ષા વધારવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવા

v નાર્કોટીક્સને લગતા ગુનાઓ ઘટાડવાની બાબતો

v બાળકો સંબંધિત બાળ વિકાસ અને બાળ અપરાધ અટકાવ પર કાર્યો કરવા.

v ક્ષમતા નિર્માણ અંગેના કાર્યો કરવા

v રહેણાંક સોસાયટીઓની સલામતી માટેના કાર્યક્રમો કરવા

v ઉપર સિવાયની અન્ય કોઇ પ્રવૃતિઓ જેવી કે, બંધારણીય હકો અંગે પ્રજામાં જાગૃતતા લાવવા, મહિલા સશક્તિકરણ પર કાર્યો કરવા.

Ø સરકારીશ્રીના ત્રિનેત્ર પ્રોજેક્ટ અંતર્ગત રહેણાંક સોસાયટીઓમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના કુલ રૂપિયાના મહત્તમ ૩૦% તથા ૫૦% લેખે (રૂ!. ૧,૫૦,૦૦૦/- અને રૂ.૨,૦૦,૦૦૦/-) સબસીડી આપવામાં આવે છે. જેમાં સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૯૦,૭૨,૬૬૭/- ની સહાય ચુકવવામાં આવેલ છે.

Ø સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) અંતર્ગત અમદાવાદ શહેર ખાતે સને ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ-૧૮૯૧ વિદ્યાર્થીઓને મહિલા સ્વરક્ષણ તાલીમ આપવા અંગેની કામગીરી મે.કા-કુડૉ મીક્ષ માર્શલ આર્ટ એશોશિયેશન દ્વારા આપવામાં આવેલ.

Ø તા.૨૪/૦૪/૨૦૨૪ થી તા.૦૨/૦૫/૨૦૨૪ દરમિયાન એસ.પી.સી.ના બાળકોનો તથા પો.સ્ટે ના ડી.આઈ અને સી.પી.ઓ નાઓનો સમર કેમ્પનું આયોજન એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ. જેમાં બાળકોને વિવિધ એક્ટીવીટી કરાવવામાં આવેલ અને ચા-નાસ્તો તેમજ જમવાનું આપવામાં આવેલ હતુ.

Ø અમદાવાદ શહેર ખાતે CPR ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન તા.૧૧/૦૬/૨૦૨૩ ના કુલ-૧૦ લોકેશન સેન્ટર ઉપર કરવામાં આવેલ. જે કામગીરી સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી, એસ.ટી.બી., ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓના તા.૦૩/૦૫/૨૦૨૩ ના પત્રથી નાયબ પોલીસ કમિશ્નરશ્રી, મુખ્ય મથક, અમદાવાદ શહેરનાઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ. તેમજ તે અંગે થનાર ખર્ચ સભ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકશ્રી, સુરક્ષા સેતુ સોસાયટી (ગુજરાત રાજ્ય), ગાંધીનગર નાઓના તા.૦૫/૦૬/૨૦૨૩ ના પત્રમાં જણાવ્યા મુજબ “સુરક્ષા સેતુ સોસાયટી” માંથી કરવા મંજુરી આપવામાં આવેલ. જેનો રૂ.૭,૨૭,૭૭૦/- નો ખર્ચ કરવામાં આવેલ છે.

વર્ષ – ૨૦૨૪-૨૫ માં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગત

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ નીચે મુજબની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.

v મહિલાઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ

v બુટલેગર મહિલાઓનું પુર્નવસન

v સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ

v પબ્લીક અને સ્ટુડન્સ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ

v બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત, બાળકોનું કાઉન્સીલીંગ

v સુરક્ષા સેતુ રથ

v પ્રજામાં સલામતીની ભાવના તથા જાગૃતિ પેદા કરવા માટે સાહિત્ય/સી.ડી./સદભાવના પોસ્ટર વગેરે પ્રદર્શિત કરવા

v ગુનાઓ બનતા અટકાવવા માટે બહોળી  પ્રસિદ્ધ , પ્રચાર, પ્રસાર અને કેમ્પેઈનનું આયોજન કરવું.

v વિદ્યાર્થી/યુવાનોમાં ખાસ કરીને પરીક્ષા નજીક  આવેલ હોય ત્યારે તેમના માં કોઈ હતાશા ન આવે તે માટે કાઉન્સેલિગનું આયોજન

v દરીયાઈ કાંઠાના વિસ્તારો માટે ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામનો અમલ કરવો.

v બળાત્કાર, ઘરેલુ હિંસા તથા આત્મહત્યાના બનાવો રોકવા પિડિત મહિલાઓને એન.જી.ઓ, મનોચિકિત્સક્ની મદદથી જરૂર જણાય ત્યા કાઉન્સીલીંગની સેવાઓ પુરી પાડવી.

v જાહેર જનતા અને પોલીસ વચ્ચે સૌહાદપુર્ણ સંબંધોના વિકાસ માટે રમત ગમતનું આયોજન કરવુ અને પ્રતિ ઈવેન્ટ દીઠ રૂ.૫૦૦૦/-ની મર્યાદામાં ખર્ચ કરવો.

v કુરિવાજો, અંધશ્રધ્ધા દુર કરવા જન જાગૃતિના કાર્યક્રમો કરવા (રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં)

v રક્તદાન કેમ્પનું આયોજન કરવું. (રૂ.૫૦૦૦/- ની મર્યાદામાં)

v પ્રજાની સલામતી અને સુરક્ષા માટે પ્રજા અને પોલીસ વચ્ચેના માધ્યમો તરીકે ભાગ લેવો.

v કોમ્યુનિટી પોલીસીંગની કામગીરી કરવી

v સિવિલ ડીફેન્સ સંબંધિત પ્રવૃતિઓ યોજવી.

v સીનીયર સીટીઝનની સલામતી અને સુરક્ષા વધારવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવા

v નાર્કોટીક્સને લગતા ગુનાઓ ઘટાડવાની બાબતો

v બાળકો સંબંધિત બાળ વિકાસ અને બાળ અપરાધ અટકાવ પર કાર્યો કરવા.

v ક્ષમતા નિર્માણ અંગેના કાર્યો કરવા

v રહેણાંક સોસાયટીઓની સલામતી માટેના કાર્યક્રમો કરવા

v ઉપર સિવાયની અન્ય કોઇ પ્રવૃતિઓ જેવી કે, બંધારણીય હકો અંગે પ્રજામાં જાગૃતતા લાવવા, મહિલા સશક્તિકરણ પર કાર્યો કરવા.

Ø સરકારીશ્રીના ત્રિનેત્ર પ્રોજેક્ટ અંતર્ગત રહેણાંક સોસાયટીઓમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના કુલ રૂપિયાના મહત્તમ ૩૦% તથા ૫૦% લેખે (રૂ!. ૧,૫૦,૦૦૦/- અને રૂ.૨,૦૦,૦૦૦/-) સબસીડી આપવામાં આવે છે. જેમાં સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં રૂ.૭૨,૧૫,૧૫૮/- ની સહાય ચુકવવામાં આવેલ છે.

Ø વર્ષ-૨૦૨૪-૨૫મા અમદાવાદ શહેરના ૪૨ પો.સ્ટે. વિસ્તારની ૪૨ શાળાઓમા ૧૮૪૮ સિનિયર અને ૪૫ પો.સ્ટે. વિસ્તારની ૪૫ શાળાઓમા ૨૦૨૪ જુનિયર કેડેટ મળી કુલ-૩૮૭૨ એસ.પી.સી. કેડેટની પસંદગી કરી મે.કા-કુડૉ મીક્ષ માર્શલ આર્ટ એશોશિયેશન અને આર્યોદય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવેલ.                    

Ø  તા:૨૧, ૨૨, ૨૩/૦૯/૨૪ના રોજ ૩ દિવસીય બિન નિવાસી કેમ્પોનુ શાળા ખાતે આયોજન કરવામા આવેલ. જેમા રાજ્ય કક્ષા દ્વારા આપવામા આવેલ ટાઇમ ટેબલ મુજબ વિવિધ પ્રવુતીઓ કરાવેલ.

Ø તા:૨૦/૧૧/૨૪ના રોજ જુનિયર ૧૮૦ કેડેટ અને ૫૦ જેટલા ડી.આઇ., સી.પી.ઓ.ને તથા ૨૩/૧૨/૨૪ના રોજ સિનિયર ૧૮૦ કેડેટ અને ૫૦ જેટલા ડી.આઇ., સી.પી.ઓ.ને ઇન્સ્ટરનેશનલ સંસ્થા યુનિસેફના માસ્ટર ટ્રેનર કાર્યક્રમમા હાજર રખાવેલ.

Ø તા:૦૪/૧૨/૨૪ થી ૧૯/૦૩/૨૫ સુધી ૩૮૭૨ એસ.પી.સી. કેડેટને સાયન્સ સીટીની મુલાકાત કરાવેલ.

વર્ષ – ૨૦૨૫-૨૬ માં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગત

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ નીચે મુજબની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.

v મહિલાઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ

v બુટલેગર મહિલાઓનું પુર્નવસન

v સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ

v પબ્લીક અને સ્ટુડન્સ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ

v બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત, બાળકોનું કાઉન્સીલીંગ

v સુરક્ષા સેતુ રથ

v પ્રજામાં સલામતીની ભાવના તથા જાગૃતિ પેદા કરવા માટે સાહિત્ય/સી.ડી./સદભાવના પોસ્ટર વગેરે પ્રદર્શિત કરવા

v ગુનાઓ બનતા અટકાવવા માટે બહોળી  પ્રસિદ્ધ , પ્રચાર, પ્રસાર અને કેમ્પેઈનનું આયોજન કરવું.

v વિદ્યાર્થી/યુવાનોમાં ખાસ કરીને પરીક્ષા નજીક  આવેલ હોય ત્યારે તેમના માં કોઈ હતાશા ન આવે તે માટે કાઉન્સેલિગનું આયોજન

v દરીયાઈ કાંઠાના વિસ્તારો માટે ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામનો અમલ કરવો.

v બળાત્કાર, ઘરેલુ હિંસા તથા આત્મહત્યાના બનાવો રોકવા પિડિત મહિલાઓને એન.જી.ઓ, મનોચિકિત્સક્ની મદદથી જરૂર જણાય ત્યા કાઉન્સીલીંગની સેવાઓ પુરી પાડવી.

v જાહેર જનતા અને પોલીસ વચ્ચે સૌહાદપુર્ણ સંબંધોના વિકાસ માટે રમત ગમતનું આયોજન કરવુ અને પ્રતિ ઈવેન્ટ દીઠ રૂ.૫૦૦૦/-ની મર્યાદામાં ખર્ચ કરવો.

v કુરિવાજો, અંધશ્રધ્ધા દુર કરવા જન જાગૃતિના કાર્યક્રમો કરવા (રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં)

v રક્તદાન કેમ્પનું આયોજન કરવું. (રૂ.૫૦૦૦/- ની મર્યાદામાં)

v પ્રજાની સલામતી અને સુરક્ષા માટે પ્રજા અને પોલીસ વચ્ચેના માધ્યમો તરીકે ભાગ લેવો.

v કોમ્યુનિટી પોલીસીંગની કામગીરી કરવી

v સિવિલ ડીફેન્સ સંબંધિત પ્રવૃતિઓ યોજવી.

v સીનીયર સીટીઝનની સલામતી અને સુરક્ષા વધારવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવા

v નાર્કોટીક્સને લગતા ગુનાઓ ઘટાડવાની બાબતો

v બાળકો સંબંધિત બાળ વિકાસ અને બાળ અપરાધ અટકાવ પર કાર્યો કરવા.

v ક્ષમતા નિર્માણ અંગેના કાર્યો કરવા

v રહેણાંક સોસાયટીઓની સલામતી માટેના કાર્યક્રમો કરવા

v ઉપર સિવાયની અન્ય કોઇ પ્રવૃતિઓ જેવી કે, બંધારણીય હકો અંગે પ્રજામાં જાગૃતતા લાવવા, મહિલા સશક્તિકરણ પર કાર્યો કરવા.

Ø સરકારીશ્રીના ત્રિનેત્ર પ્રોજેક્ટ અંતર્ગત રહેણાંક સોસાયટીઓમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના કુલ રૂપિયાના મહત્તમ ૩૦% તથા ૫૦% લેખે (રૂ!. ૧,૫૦,૦૦૦/- અને રૂ.૨,૦૦,૦૦૦/-) સબસીડી આપવામાં આવે છે. જેમાં સને ૨૦૨૫-૨૬ ના વર્ષમાં રૂ. ૮૬,૦૨,૫૯૯/- ની સહાય ચુકવવામાં આવેલ છે.

Ø સુરક્ષા સેતુ રથ દ્ધારા પ્રજા અને પોલીસ વચ્ચે સુહ્રાદ સબંધો વિકસે તે સારૂ દરેક પો.સ્ટે. વિસ્તારમાં જઈ સ્કુલો તથા ભીડ ભાડ વાળી જગ્યાએ રથ સાથે ઉપલબ્ધ ટેક્નોલોજીનો(ટેલિવિઝન, લાઉડ સ્પિકર, જાગૃતિ અંગેના પોસ્ટર્સ) ઉપયોગ કરી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહેલ છે.

અમદાવાદ શહેરની વર્ષ-૨૦૨૫-૨૬ એસ.પી.સી.ની વિશેષ કામગીરી.

વર્ષ-૨૦૨૫-૨૬મા અમદાવાદ શહેરના ૪૬ પો.સ્ટે. વિસ્તારની ૪૬ શાળાઓમા ૨૦૨૪ સિનિયર અને ૪૭ પો.સ્ટે. વિસ્તારની ૪૭ શાળાઓમા ૨૦૬૮ જુનિયર કેડેટ મળી કુલ-૪૦૯૨ એસ.પી.સી. કેડેટની પસંદગી કરવામા આવેલ છે. જેઓને પો.સ્ટે.ના ૬૯ ડી.આઇ. અને શાળાના ૯૯ સી.પી.ઓ. દ્વારા રાજ્ય કક્ષાના કેલેન્ડર અભ્યાસક્રમ મુજબ તાસ લઇ તાલીમ આપવામા આવે છે.

1.       અમદાવાદ શહેર કક્ષાના તા:૦૫/૦૫/૨૫ થી ૦૯/૦૫/૨૫ સુધી ૧૬૧ કેડેટ અને ૨૪ ડી.આઇ, સી.પી.ઓ. મળી કુલ-૧૮૫ નાઓએ સમર કેમ્પમા ભાગ લીધેલ.

2.       તા:૦૧/૦૭/૨૫ થી ૩૦/૦૭/૨૫ સુધી દિન-૧૫ માટે ડી.આઇ.ને આઉટડોર તાલીમ આપવામા આવેલ.

3.       ૩૦, ૩૧/૦૭/૨૫ દિન-૨ માટે સી.પી.ઓ.ને ઇન્ડોર મોડ્યુલ તાલીમ આપવામા આવેલ.

4.       આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે શાળાઓમા એસ.પી.સી. કેડેટે ઉત્સાહ પુર્વ ભાગ લીધેલ.

5.       અમદાવાદ શહેરની જુદી-જુદી એસ.પી.સી. શાળાઓમા ૧૫-ઓગષ્ટ-૨૦૨૫નો ધ્વજ વંદનનો કાર્યક્રમ કરવામા આવેલ.

6.       જુદી-જુદી એસ.પી.સી. શાળાઓમા સાંસ્ક્રુતીક પરંપરા મુજબ રક્ષાબંધનનો ઉત્સવ ઉજવામા આવેલ.

7.       એસ.પી.સી. કેડેટ દ્વારા વેશભુસા સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમ કરી જન્માષ્ટમીનો તહેવાર ઉજવામા આવેલ.

8.       તા:૧૦, ૧૧,૧૨/૦૯/૨૫ના રોજ ૩ દિવસીય બિન નિવાસી કેમ્પોનુ એસ.પી.સી. શાળાઓ ખાતે આયોજન કરવામા આવેલ. જેમા રાજ્ય કક્ષા દ્વારા આપવામા આવેલ ટાઇમ ટેબલ મુજબ કેડેટને વિવિધ પ્રવુતીઓ કરાવેલ.

9.       ઇન્સ્ટરનેશનલ સંસ્થા યુનિસેફના વિશ્વ બાળ દિવસ નિમીતેના માય ડે, માય રાઇટ કાર્યક્રમમા તા:૨૦/૧૧/૨૫ના રોજ સિનિયર ૨૩૦ કેડેટ અને ૫૦ જેટલા ડી.આઇ., સી.પી.ઓ.  હાજર રહેલ.

10.   અમદાવાદ શહેરના ૩૪૬૦ એસ.પી.સી. કેડેટને તા:૧૯/૦૮/૨૫ થી ૧૮/૧૨/૦૫ સુધી સાયન્સ સીટીની મુલાકાત કરાવેલ.

11.   તા:૨૮/૦૨/૨૦૨૬ “વિશ્વ વિજ્ઞાન દિવસે” સાયન્સ સીટી, અમદાવાદ ખાતે સાયન્સ સીટી દ્વારા વિજ્ઞાન ઉપરના પ્રોજેક્ટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ. જેમા પસંદગી પામેલ ૧૩ એસ.પી.સી. કેડેટ દ્વારા સાયન્સ ઉપર વિવિધ પ્રોજેક્ટ રજુ કરવામા આવેલ.

તા:૦૯/૦૩/૨૬ના રોજ અટલ કલમ રીસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સીટી હોલ, અમદાવાદ ખાતે યુનિસેફ, એલીક્ષર ફાઉન્ડેશન દ્વારા “ક્લાઇમેટ ચેમ્પીયન મીટ” ઉપર સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. જેમા ૧૯૮ એસ.પી.સી. કેડેટ તથા ૫૭ ડી.આઇ. અને સી.પી.ઓ.એ ઉત્સાહભેર ભાગ લીધેલ.

સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત એસ.પી.સી. યોજનાથી તાલીમ મેળવેલ બાળકોની સત્ય ઘટના

(૧)     અમદાવાદ શહેર ખાતે હાલમાં કાર્યરત સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત એસ.પી.સી. યોજના હેઠળ તાલીમ મેળવેલ વિદ્યાર્થીની નામે નિહારીકા રાજેન્‍દ્રભાઈ પરમાર કે જેઓ અમદાવાદ શહેરના તાબા હેઠળના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ડેમોક્રેટીક સ્કુલમાં અભ્યાસ કરી સને ૨૦૨૪-૨૫ મા પોલીસ ભરતી પરીક્ષા પાસ કરી હાલમાં ગુજરાત રાજ્યના પંચમહાલ જીલ્લા ખાતે સરકારી નોકરીમાં પોલીસ કોન્‍સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

(૨)   અમદાવાદ શહેર ખાતે હાલમાં કાર્યરત સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત એસ.પી.સી. યોજના હેઠળ તાલીમ મેળવેલ વિદ્યાર્થીની નામે તમન્ના રાજેન્‍દ્રભાઈ પરમાર કે જેઓ અમદાવાદ શહેરના તાબા હેઠળના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ડેમોક્રેટીક સ્કુલમાં અભ્યાસ કરી સને ૨૦૨૪-૨૫ મા પોલીસ ભરતી પરીક્ષા પાસ કરી હાલમાં ગુજરાત રાજ્યના સુરત જીલ્લા ખાતે સરકારી નોકરીમાં પોલીસ કોન્‍સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

(૩)   અમદાવાદ શહેર ખાતે હાલમાં કાર્યરત સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત એસ.પી.સી. યોજના હેઠળ તાલીમ મેળવેલ વિદ્યાર્થીની નામે સાદરા વાલા સોહાને કે જેઓ અમદાવાદ શહેરના તાબા હેઠળના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારની દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા રાજનગર સ્કુલમાં અભ્યાસ કરી ઈન્‍ડિયન સ્ટેટ ચેમ્પિયનશીપ કરાટેમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.

(૪)   અમદાવાદ શહેર ખાતે હાલમાં કાર્યરત સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત એસ.પી.સી. યોજના હેઠળ તાલીમ મેળવેલ વિદ્યાર્થીની નામે રાગી નિયતી મોહનભાઈ કે જેઓ અમદાવાદ શહેરના તાબા હેઠળના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની શારદાસીસ સ્કુલમાં અભ્યાસ કરેલ છે. તેણીએ નેપાળ અને હરીદ્ધાર ખાતે આયોજીત નેશનલ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.